________________
અવા તિોશાà' ઇત્યાદિ—
શબ્દા—(અવા તિવષોનાàચવણોનાઢે ૨ બાજુનુન્ત્રી ચ અળાનુપુત્રી હૈં) અથવા-ત્રિપ્રદેશાવગાઢ સ્કંધ (આકાશના ત્રણ પ્રદેશામાં રહેલ ક'ધ) અને એક પ્રદેશાવગાઢ સ્કંધ એક આનુપૂર્વી અને એક અનાનુપૂર્વી છે. ( एवं तहाचेत्र दव्त्राणुपुत्रिगमेणं छव्वीस भंगा भाणियव्त्रा जाव से तं गमથવારાળ મંજોવêસળયા) એજ પ્રમાણે દ્રવ્યાનુપૂર્વીના પાઠની જેમ ૨૬ ભાંગાએ સમજી લેવા જોઇએ.
66
આ પ્રકારનું નૈગમવ્યવહાર નયસ'મત ભંગાપદશનતાનુ સ્વરૂપ છે. સૂત્રકારે પહેલાં દ્રવ્યાનુપૂર્વી ના પ્રકરણમાં એ વાત સ્પષ્ટ કરી છે કે એકવચન રાન્ત અને બહુવચનાન્ત આનુપૂર્વી અદિ ત્રણ-ત્રણ પદેના અસચેાગ અને સચેાગ ૫ક્ષે ૨૬ ભાંગા એ કેવી રીતે બને છે, અને તેમના વાગ્યાથ શે। થાય છે,
તે દ્રવ્યાનુપૂર્વીના પ્રકરણમાં બતાવેલાં આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય આદિ પદોના વાગ્યામાં ત્રિપ્રદેશિક આદિ શ્ક, એક પ્રદેશી પુદ્ગલપરમાણુ અને દ્વિદેશી સ્ક'ધ આદિ આવે છે. પરન્તુ આ ક્ષેત્રાનુપૂર્વીના પ્રકરણગત ભંગે પદશનતામાં માકાશના ત્રણ પ્રદેશેામાં સ્થિત ત્રિપ્રદેશિક આદિ સ્કંધ જ આનુપૂર્વી" શબ્દના વાચ્યા રૂપે માનવામાં આવેલ છે. એક પ્રદેશમાં કે એ પ્રદેશેામાં સ્થિત ત્રિપ્રદેશિક સ્કંધને અહી' આનુપૂર્વી શબ્દના વાચ્યા રૂપે માનવામાં આવેલ નથી, કારણ કે એ વાત તે આગળ પ્રકટ કરવામાં આવી ચુકી છે કે ત્રિપ્રદેશી ધમાકાશના એકપ્રદેશમાં પણ અવગાહી થઈ શકે છે–રહી શકે છે, એ પ્રદેશેામાં પણ અવગાહી થઈ શકે છે અને ત્રણ પ્રદેશમાં પણ અવગાહી થઇ શકે છે. ત્રિપ્રદેશી કધને રહેવા માટે આકાશના ચાર પ્રદેશની આવશ્યક્તા રહેતી નથી. એજ પ્રમાણે ચાર પ્રદેશિક કધને રહેવા માટે આકાશના એક બે, ત્રણ અથવા ચાર પ્રદેશાની આવશ્યક્તા રહે છે. તેને રહેવા માટે પાંચ પ્રદેશેાની જરૂર પડતી નથી. તેથી જ એવુ કહેવામાં આવ્યું છે કે ‘ ો ત્રિપ્રદેશિક કધ આકાશના એક પ્રદેશમાં અથવા એ પ્રદેશેામાં રહેલા હોય, તેા ક્ષેત્રની અપેક્ષાએ તેને અનાનુપૂર્વી અને અવક્તવ્યક શબ્દના વાચ્યાય રૂપ જ ગણવા જોઇએ ક્ષેત્રની અપેક્ષાએ આનુપૂર્વી ના પ્રારભ ત્રણ પ્રદેશેાથી જ થાય છે, એજ પ્રમાણે જે અસંખ્યાત પ્રદેશવાળા સ્કંધ હશે તે પણ આકાશના એક, બે, ત્રણ આદિ પ્રદેશેામાં પણ અવગાહી હોઇ શકે છે, અને અસંખ્યાત પ્રદેશેામાં પણ અવગાહી હાઈ શકે છે, જ્યારે તે અસખ્યાતાણુક સ્કંધ આકાશના એક જ પ્રદેશમાં રહેલા હાય ત્યારે ક્ષેત્રની અપેક્ષાએ તેને અનાનુપૂર્વી રૂપ ગણવા ોઈએ, પરન્તુ જ્યારે તે ત્રણુથી લઇને અસંખ્યાત પર્યન્તના આકાશના પ્રદેશેામાં રહેલા હોય ત્યારે ક્ષેત્રની અપેક્ષાએ તેને આનુપૂર્વી રૂપ ગણવા ોઈએ, આ પ્રકારના અર્થ મનમાં ધારણ કરીને ૨૬ ભંગાના વાચ્યાય સમજી લેવા જોઇએ, ક્ષેત્રની અપેક્ષાએ આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવે તન્યક આ એકવચનાન્ત અને બહુવચનાન્ત પદોના અસયેગ અને સયેાગ પક્ષે દ્રવ્યાનુપૂર્વીના લગેાપનની જેમ અહી પણ ૨૬ લાંગા સમજી લેવા જોઇએ. ॥ સૂ૦ ૧૦૭ II
અનુયોગ દ્વાર સુત્રમ
૧૫૫