________________
( લેતા. અનુમે ! લેત’સંન્ન અળોનિશ્ર્ચિાત્રાળુપુત્રી, મૈં ત અનાનિયિા સ્થાળુપુથ્વી) હવે અનુગમના પ્રકરણના ઉપસ'દ્વાર કરતાં સૂત્રકાર કહે છે કે આ પ્રકારનુ (ઉપર વર્ણવ્યા પ્રમાણેનુ') સંગ્રહનયમાન્ય અનુ. ગમનુ' સ્વરૂપ છે. અનુગમના સ્વરૂપનું' નિરૂપણુ થઈ જવાથી સગ્રહનયમાન્ય અનુગમનુ સ્વરૂપ છે. અનુગમના સ્વરૂપનું નિરૂપણું થઇ જવાથી સ`ગ્રહનયસ'મત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી નું કથન અહીં પૂરૂ' થાય છે. આ પ્રકારનું પૂર્વ પ્રસ્તુત અનૌપનિષિકી દ્રવ્યાનુપૂર્વાનુ સ્વરૂપ છે. તેના વિશેષ ખુલાસે નૅગમન્યવહાર નયસ મત અનુગમના પ્રકરણમાં આપવામાં આવેલે છે, સ૬૫ આ પ્રમાણે અનૌપનિષિકી દ્રવ્યાનુપૂર્વીનું નિરૂપણ કરીને હવે સૂત્રકાય પૂર્વ'થિત ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી નું નિરૂપણ કરે છે— “ એ સિ... ગોળિહિયા ” ઈત્યાદિ— શબ્દાર્થ(લેતિ' ઓનિાિ નિષિકી દ્રવ્યાનુપૂર્વી નું સ્વરૂપ કેવું છે ?
વ્યાનુપુશ્રી ?) હે ભગવન ! ઔપ
ઉત્તર-( ઓવળિહિયા યુવાળુપુથ્વી તિવિજ્ઞાપન્ના) ઔપનિધિકી દ્રન્યાનુપૂર્વી ત્રણુ પ્રકારની કહી છે. (સંજ્ઞા) તે ત્રણ પ્રકારા નીચે પ્રમાણે છે— (પુન્ત્રાળુપુથ્વી, વચ્છાનુવી, અળાનુનુની ય) (૧) પૂર્વાનુપૂર્વી, (૨) પશ્ચાનુ પૂર્વી, અને (૩) અનાનુપૂર્વી,
ઉપનિધિ એટલે સ્થાપના અથવા નિર્માણુ તે સ્થાપના અથવા નિર્માણ જેનુ' પ્રયેાજન હાય છે તેને ઔપનિષિકી કહે છે. આ દ્રવ્યવિષયક ઔપનિષિકીના ઉપર મુજબ ત્રણ પ્રક્રાર છે. વિક્ષિત ધર્માસ્તિકાય આદિ દ્રવ્યવિશેષના સમુદાયમાં જે પૂ (પ્રથમ દ્રવ્ય) છે ત્યાંથી શરૂ કરીને જે આનુ પૂર્વી' (અનુક્રમ, પરિપાટી) નિક્ષિપ્ત કરવામાં આવે છે-રાખવામાં આવે છે
પુર્વાનુપુર્વી આદી તીન ભેદોકા નિરુપણ
તેનું નામ પૂર્વાનુપૂર્વી છે. તથા એજ દ્રવ્યવિશેષના સમુદાયમાં જે પાશ્ચાત્યતિમ દ્રવ્ય છે, ત્યાંથી શરૂ કરીને એટલે કે ઉલ્ટા ક્રમથી જે આનુપૂર્વી શખવામાં આવે છે તેને પશ્ચાતુપૂર્વી કહે છે. પૂર્વાનુપૂર્વી પશ્ચાતુપૂર્વી, આ બન્નેથી ભિન્ન સ્વરૂપવાળી જે આનુપૂર્વી' છે તેને અનાનુપૂર્વી કહે છે. ાસૢ૦૯૭ના હવે સૂત્રકાર પૂર્વાનુપૂર્વી આદિ ત્રણ ભેદોના સ્વરૂપનું... નિરૂપણ કરે છે“લે સિ’ પુન્નાજીપુથ્વી ” ઇત્યાદિ— શબ્દાર્થ-(àતિ સ્વરૂપ કેવું છે ?
પુનાનુપુથ્વી ?) હે ભગવન્ ! પૂર્વાનુપૂર્વી નું
ઉત્તર-(પુન્ત્રાળુનુન્ત્રી) પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ આ પ્રકારનુ છે. (ધમ્મચિન્નાયે, અધમભિજાયે, બાળા ત્યિાયે, ઔવસ્થિજાયે, જોઇથિજાયે, શ્રદ્ધામયે) (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય, (૫) પુદ્ગલાસ્તિકાય અને (૬) અદ્ધાસમય (કાળ), આ પ્રકારની પરિપાટીથી (અનુક્રમથી) છ દ્રવ્યેાનું નિક્ષેપણ કરવું તેનું નામ પૂર્વાનુપૂર્વી' છે.
આચારાંગ સૂત્રની આચારચિન્તામણિ નામની મેં જે ટીકા લખી છે તેના પહેલા કષમાં ધર્માસ્તિકાય આદિના સ્વરૂપનું' નિરૂપણ કરવામાં આવ્યુ એ તા જિજ્ઞાસુ પાઠકેાએ ત્યાંથી તે વાંચી લેવુ. અદ્ધા રૂપ જે સમય છે તેનું નામ અદ્ધાસમય છે. અદ્ધા શબ્દ કાળવાચક છે, અને સમય શબ્દ
અનુયોગ દ્વાર સુત્રમ
૧૪૫