________________
અનેકાર્થક છે, કારણ કે સમય શબ્દને પ્રવેગ શપથ આદિ અનેક અર્થોમાં પણ થાય છે. તેથી તે પદ અહીં કાળરૂપ અર્થનું બેધક છે, તે વાતને સમજાવવાને માટે સૂત્રકારે તેનું વિશેષ અદ્ધાપદ રાખવું છે. વર્તમાન એક સમયનું નામ અદ્ધાસમય છે. તે અત્યંત સૂક્ષ્મ છે. પૂર્વ અને અપર કેટિણી તે રહિત હોય છે. તેની સિદ્ધિને માટે પટ્ટ સાટિકા આદિ ફાડવાનું દખાન આપવામાં આવે છે એટલે કે સર્વસૂક્ષ્માતિસૂકમ જે વર્તમાન કાલાંશ છે એજ અદ્ધાસમયના વાગ્યાથું રૂપ છે. તેને અતિકામાં ગણાવવામાં આવેલ નથી કારણ કે તેમાં બહુ પ્રદેશત્વને અભાવ છે. જે બહુ પ્રદેશવાળાં હેમ છે તેમને જ અસ્તિકાય કહેવાય છે. અતીતકાળ (વ્યતીત થઈ ગયેલે કાળ) વિનષ્ટ થઈ જવાને કારણે અને ભવિષ્યકાળ અનુત્પન્ન હોવાને કારણે એક માત્ર વર્તમાન રૂપ સમયપ્રદેશને જ સદૂભાવ છે, તેથી તેમાં પ્રદેશબાહુલ્ય નથી,
શંકાસમયની બહુતાને જે અભાવ માનવામાં આવે, તો “ અમદારજિકુત્તા વિરમોત્તવમા આવલિકા, મુહૂર્તા, દિવસ, રાત, પક્ષ, માસ આદિ રૂપ કાળ કે જે આગમ દ્વારા સિદ્ધ થયેલ છે, તેને કેવી રીતે સંગત માની શકાય?
ઉત્તર-વ્યવહાર નયની દૃષ્ટિએ જ આવલિકાદિ રૂપ કાળની સત્તા (સમયનું અસ્તિત્વ) સ્વીકૃત થઈ છે-નિશ્ચયનયની માન્યતા અનુસાર તે આ લિકા આદિ રૂપ કાળનું અસ્તિત્વ જ સ્વીકારવામાં આવ્યું નથી જે પ્રકારે પુદ્ગલરકંધમાં પરમાણુઓને સંઘાત (સોમ) અવસ્થિત (વિદ્યમાન) છે, એ પ્રમાણે આવલિકાદિકમાં કેઈસમયનો સંઘાત અવસ્થિત નથી તેથી એવું માનવું જોઈએ કે આ આવલિકાદિ રૂપ કાળનું કથન વ્યવહાર નયના મતાનુસારનું કથન છે. તે કારણે આ પ્રકારના કથનમાં કઈ દેષ નથી. ( ૪ પુષ્યાનુગુળી) આ પ્રકારનું પૂર્વાનુમૂવીનું સ્વરૂપ છે.
પ્રશ્ન-હે ભગવન | પશ્ચાનુપૂવવું કેવું સ્વરૂપ છે?
ઉત્તર-(વજાણુપુરી) પશ્ચાનુપવી આ પ્રકારની કહી છે-(વાલમર, पागलत्यिकाए, जीवत्थिकाए, आगासत्थिकाए, अहम्मत्थिकाए, धम्मस्थिकाए) અહાસમય (કાળ), પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય, આકાશાસ્તિકાય, અધર્મા સ્તિકાય અને ધર્માસ્તિકાય, આ પ્રકારે ધર્માસ્તિકાય આદિ દ્રવ્યને જે કટાક્રમપૂર્વક નિર્દેશ થાય છે, તે તે જાણુપુવી) તેનું નામ પશ્ચાનુપૂર્વી છે?
પ્રશ્ન-( f બાજુપુલ્લી) હે ભગવન્! અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-(બનાળુપુળી) અનાનુપૂવનું સ્વરૂપ આ પ્રકારનું છે-(ાચાર છે પાવાદ જુનિયર ઇ/ચાણ સેઢી મામા માણો (પૂ) જેમાં પૂર્વાનુમૂવી અને પશ્ચાનુપૂર્વી એ બને નથી, તેનું નામ અનાનુપૂવી છે. તેમાં ધર્માસ્તિકાય આદિ પદેના ઉપર્યુકત બને ક્રમનું ઉલ્લંઘન કરીને પરસ્પર સંભવિત ભંગ વડે તે પદેની વિરચના કરાય છે. આ અનાનુવીમાં જે શ્રેણી સ્થાપિત કરવામાં આવે છે તેમાં સૌથી પહેલાં એક સંખ્યા રાખવામાં આવે છે, ત્યાર બાદ છ સખા સુધી ઉત્તરોત્તર એકની વરિ
અનુયોગ દ્વાર સુત્રમ
૧૪૬