________________
ઉત્તર-અનાનુપૂર્વી દ્રવ્ય પરમાણુ રૂપ જ છે અને અવક્તવ્યક દ્રવ્ય દ્વયણુક સ્ક ધ રૂપ જ છે પરંતુ આનુપૂવી દ્રવ્ય ત્રિઅણુક, આદિ અનંત પણુક પર્યન્તના સ્ક'ધ રૂપ છે. તે કારણે તે આનુપૂર્વી દ્રવ્ય બાકીના દ્રવ્ય કરતાં અસંખ્યાત ગણું વધારે હોય છે, તે કારણે તેને બાકીના દ્રવ્ય કરતાં અલપ કહી શકાય નહીં' વળી અન્યત્ર પણ એવું જ કહ્યું છે કેભગવન ! પરમાણુરૂપ મુદલે, સંખ્યાત પ્રદેશવાળા મક, અસંખ્યાત પ્રદેશેવાળા છે અને અનંત પ્રદેશેવાળા સ્કંધમાં કોણ કોનાથી અલ્પ છે, કે જેનાથી અધિક છે, કોણ કોની બરાબર છે અને કે શુ કેના કરતાં વિશેષાધિક છે?
ઉત્તર-હે ગૌતમ! અનંતપ્રદેશી રકપ સૌથી અ૫પ્રમાણમાં છે, પરમાણુપુલ તેમનાં કરતાં અનંત ગણાં છે, સંખ્યાત પ્રદેશી રક્ષક અસંખ્યાત ગણુાં છે. અને અસંખ્યાત પ્રદેશી રકંધ અસંખ્યાતગણી છે. આ સત્રમાં સમસ્ત પુદગલ જાતિની અપેક્ષાએ તેના અસંખ્યાત પ્રદેશ છે અસંખ્યાત ગણાં કહ્યા છે. તે અસંખ્યાત પ્રદેશી કંધાનો આનyવીમાં જ સમાવેશ થઈ જાય છેઆ રીતે વિચાર કરતાં, જે સમરત આનુપૂર્વી દ્રવ્ય બાકીના સમસ્ત કો કરતાં પણ અસખ્યાત ગયું છે, તે અનાનુપૂર્વા અને અવકતવ્યક દ્રવ્ય કરતાં તે તે અસખ્યાત ગણું હોય એમાં શંકા કરવા જેવું જ નથી. સૂત્રમાં “અધિક” પદ વાપર્યું નથી, છતાં પણ અહી તેના અર્થને સપષ્ટ ખ્યાલ આપવા માટે તે પદને પ્રયાગ કર્યો છે.
તથા નગમ અને વ્યવહાર નયસંમત જે અનાનુપૂવી દ્રવ્ય (પરમાણ વ્ય) છે તે આનુપૂર્વી અને અવક્તવક કો કરતાં અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. તે બાકીના દ્રવ્યોના સંખ્યામાં ભાગ પ્રમાણ નથી, સંખ્યાત ગણું પણ નથી અને અસંખ્યાત ગણું પણ નથી. ધારો કે આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવકતત્રક, આ ત્રણે દ્રવ્ય મળીને ૧૦૦ સે ની સંખ્યા રૂપે છે. તેમાં બાકીના દ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વા દ્રવ્ય ૮૦ અને અનાનુપૂર્વી દ્રવ્ય દશની સંખ્યા રૂપ છે એજ પ્રમાણે અવક્તયક દ્રવ્ય પણ આનુવ અને અનાનુપૂર્વી ની અપેક્ષાએ ૧૦માંથી ૧૦૦ ની જેમ તેમના અસંખ્યાતમાં ભાગરૂપે જ અમજવું તેને તેમના સંખ્યામાં ભાગરૂપે અથવા તેમના કરતાં સંખ્યાત ગણું કે અસખ્યાત ગણું સમજવું જોઈએ નહીં. સૂ૦૮૮
અનુયોગ દ્વાર સુત્રમ
૧૩૧