________________
ચાર ભાંગાઓને વધુ પ્રકટ કરવામાં આવ્યા છે. એ જ પ્રમાણે બીજા બ્રિકસંગમાં પ ચાર ભાંગા, ૨ ને શા સિંગમાં પણ ચાર ભાંગા સમજવા જઈએ મા દરેક ગા વાયા મહેલી હિંસાની ચતુર્ભ: ગીના ભ.એ.નું સ્પી: ૬૦ :. : : - કરવામાં આવ્યા છે. તે તેની મદદથી આ બે ચતુર્ભાગાને પણ સમજી લેવું જોઈએ આ રીતે ક્રિકસરયેગી બાર (૧૪ માં એને. વાચ્યાર્થી અહીં સુધીમાં સ્પષ્ટ કરવામાં આવ્યા છે.
હવે ત્રણના યોગથી જે ભાંગાઓ બને છે તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–પહેલે ભાંગે-ત્રપ્રદેશવ. પુલક'ધ “ આનુપૂર્વ ” શબ્દના વાસ્થાર્થ રૂપ, એક પ્રદેશવાળું એક પુદગલપમr “અનાનુપૂર્વા ” શબ્દના વાર્થ રૂપ અને બે પ્રદેશવાળા કંધ “ અવક્તવ્યક” શબ્દના વાવ્યર્થ રૂપ સમજે.
એજ પ્રમાણે બેથી લઈને આઠ પર્વતના ભાંગાને વાચાર્ય ૫ણ સમજી લે.
શંકા-આ આનુપૂર્વી આદિ પદોને ત્રિ અણુક આદિ રૂપ વાયાર્થ અર્થ પદ પ્રરૂપણુતા રૂપ પહેલા દ્વારમાં કહી દેવામાં આવ્યો છે. છતાં અહીં તેનું ફરીથી કથન શા માટે કરવામાં આવ્યું છે?
ઉત્તર-અર્થ પદપ્રરૂપણુતામાં માત્ર પદાર્થનું જ પ્રતિપાદન કરાયું છે. પરંતુ અહીં તે અંગરચના દ્વારા સ્પષ્ટ કરાયેલા એજ આનુપૂર આદિ પદોનો અર્થ કહેવામાં આવે છે તેથી અહીં પુનરુતિષનો સંભવ રહે નથી અથવા નયમતની વિચિત્રતા બતાવવાને માટે નું ફરીથી કથન કરવામાં આવ્યું છે આ રીતે આ કથન બિલકુલ નિર્દોષ જ છે આ વિષથમાં હવે અધિક કહેવાની જરૂર રહેતી નથી. (તે સં તૈનમવવા મોરાજા) આ પ્રકારની નૈગમ અને વ્યવહાર નયસંમત આ ભગપર્શનતા છે.
ભાવાર્થ-ભંગસમુત્કીર્તનતા દ્વારા નિર્દિષ્ટ થયેલા અંગે ના અર્થનું કથન આ ભગદર્શનતામાં કરવામાં આવ્યું છે તેમને કર્યો કો વાચ્યાર્થ થાય છે એ વાત વ્યાખ્યામાં સ્પષ્ટ કરવામાં આવી છે. અર્થાપઢપ્રરૂપણુતામાં
સમવતારકે સ્વરુપકા નિરુપણ તે કેવળ અર્થપદ રૂપ પદાર્થનું જ કથન થયું છે, પરંતુ ભગો પદર્શનતામાં તે ભિન્ન ભિન્ન રૂપે કથિત અંગેના અર્થનું કથન થયું છે તેથી અહી પુનરુકિત દેષનો સંભવ નથી, છે સૂ૦૭૯ાા
હવે સૂત્રકાર સમવતારની પ્રરૂપણા કરે છે
જે ૬ મોરે” ઈત્યાદિશબ્દાર્થ-(સે જિં સં સોયારે ?) હે ભગવન્! પૂર્વપ્રસ્તુત સમવતારનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-(મોરારે) સમવતારનું સ્વરૂપનીચે પ્રમાણે છે-સમવતાર એટલે સમાવેશ એટલે કે અનેક આનુવીર આદિ જે દ્રવ્ય છે તેમને અંતર્ભાવ સ્વસ્થાનમાં થાય છે કે પરસ્થાનમાં થાય છે, આ પ્રકારના ચિન્તનને-વિચારને જે ઉત્તર છે તેને જ સમવતાર અથવા સમાવેશ કહે છે તે વિચાર આ પ્રમાણે થાય -(नेगमववहाराण भाणुपुन्वी दवाई कहिं समोयरंति । किं पाणुपुब्बी
અનુયોગ દ્વાર સુત્રમ
૧૧૫