________________
સ્પન અનુગમમાં એવા વિચાર કરવામાં આવે છે કે તે આનુપૂર્વી આદિ દ્રવ્ય કેટલા ક્ષેત્રના સ્પર્શ કરે છે ક્ષેત્રમાં કેવળ આધારભૂત આકાશ જ લેવામાં આવે છે અને સ્પશનામાં આધાર ક્ષેત્રની ચારે તરફના જે આકાશ પ્રદેશે! આધેય દ્વારા પૃષ્ટ થયા હોય, તેમને પણ લેવામાં આવે છે આનુપૂર્વી આદિ દ્રબ્યાની સ્થિતિના વિચાર કરવા તેનું નામ ‘ કાળઅનુગમ ’ છે. કાળઅનુામમાં આનુપૂર્વી આદિ દ્રવ્યેાની સ્થિતિ કેટલી છે, એ વાતની પર્યાàચના (વિચારણા) કરવામાં આવે છે વિરહકાળને અન્તર કહે છે. વિવક્ષિત (અમુક) પર્યાયના પરિત્યાગ થઈ ગયા બાદ ક્રીથી એજ પર્યાયની પ્રાપ્તિ થવામાં વચ્ચે જેટલું અત્તર પડે છે તેટલા અન્તરને વિરહકાળ કહે છે. અનુગમમાં આ અન્તરની પણ પ્રરૂપણા કરવાનું આવશ્યક ગણાય છે.
આનુપૂર્વી દ્રવ્યો શેષ (બાકીના) દ્રબ્યાના કયા ભાગમાં રહે છે, તે પ્રકારના ભાગની પણ પ્રરૂપણા અનુગમમાં કરવી પડે છે. છ આનુપૂર્વી આદિ દૂબ્યા કયા ભાવમાં રહે છે, તે પ્રકારની પ્રરૂપણાનું નામ ભાવઅનુગમ છે. ન્યૂનાધિકતાનું નામ અપબહુત્વ છે દ્રવ્યાયિક નયને આધારે, પ્રદેશ તાને આધારે અને તદુભય (તે બન્ને) દ્રવ્યાયિક અને પ્રદેશાર્થિક એ બન્નેને આધારે આ આનુપૂર્વી આદિ દ્રવ્યેામાં જે અલ્પત્વ અને બહુત્વને વિચાર કરવામાં આવે છે તેનુ' નામ જ અલ્પબહુત્વ છે. અનુગમમાં આ અલ્પમહુવની પ્રરૂપણા પણ કરવા યેાગ્ય ગણાય છે (સેતેં' અનુમે ) આ પ્રકારનું અનુગમનુ' સ્વરૂપ છે.
ભાવા -સૂત્રાને અનુકૂળ અથવા અનુરૂપ વ્યાખ્યાનનું નામ અનુગમ છે. તે અનુગમમાં ઉપયુકત નવ વિષયેાના વિચાર કરવામાં આવે છે, તેથી તે અનુગમમાં સત્પદ પ્રરૂપણા અદિ ન ભેદ કહ્યા છે આ સપદ પ્રરૂપણા આદિન! સ્વરૂપનું વિસ્તાર પૂર્ણાંકનું નિરૂપણ સૂત્રકાર પોતે જ અાગળના સૂત્રમાં ફરવાના છે, તેથી અહી’તેના ભાવા સક્ષિપ્તમાં આપવામાં આવ્યે છે. ાસૢ૦૮/ સત્યદકા નિરુપણ
આ પ્રમાણે અનુગમના સત્પદપ્રરૂપણા આદિ ભેદોના અર્થ' સંક્ષિપ્તમાં સમજાવીને હવે સૂત્રકાર તે નવે ભેોને અર્થ વિસ્તારપૂર્વક સમજાવવા માગે છે. તેથી તેએ સત્પદપ્રરૂપણુતા રૂપ તેના પ્રથમ ભેદતુ' નીચેના સૂત્ર દ્વારા નિરૂપણ કરે છે—“ નેમવવાાળ'' ઇત્યાદિ—
શબ્દાર્થ –પ્રશ્ન-( નેમવત્રારાન' અનુપુથ્વી ધ્વાર્་અસ્થિ સ્થિ !) નગમ અને વ્યવહાર નયસંમત અનુપૂર્વી દ્રવ્યે છે કે નથી! ઉત્તર-( નિયમા અસ્થિ) અવશ્ય છે જ. પ્રશ્ન-(નેમવનદ્દારાળ અળાનુપુત્રી વત્રાર્ અસ્થિ ળષિ 1 ) નેગમવ્યવહારનયસ'મત અનાનુપૂર્વી દ્રવ્યે શું છે કે નથી ?
ઉત્તર-( નિયમા થિ ) નિયમથી જ એટલે કે અનાનુપૂર્વી દ્રવ્યેનું અસ્તિત્વ પશુ અવશ્ય છે જ.
ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્રદ્વારા નૈગમવ્યવહારનયસ'મત અનુપૂર્વી આદિ દ્રવ્યેનુ અસ્તિત્વ હોવાનું પ્રતિપાદન કર્યુ છે. “ તેમનું અસ્તિત્વ નિયમથી જ છે, '' આ પ્રકારના કથન દ્વારા તેમણે આ વાતને ભારપૂર્વક
અનુયોગ દ્વાર સુત્રમ
૧૧૮