________________
અનાનુપૂર્વી રૂપ છે-એટલે કે પરમાણુ પુદ્ગલ રૂ૫ અર્થ (પદાર્થ) ને અનાનુમૂવી કહે છે. તેથી પુદ્ગલપરમાણુ રૂપ પદાર્થથી અનાનુપૂર્વી એ આ નામને બીજો ભંગ (ભાંગે) બને છે દ્ધિપ્રદેશિક સ્કંધ “અવક્તવ્યક' રૂપ શબ્દને વાર્થ છે. (દ્ધિપ્રદેશિક સ્કંધ આનુપૂર્વી રૂપે પણ ૦૨કત થઈ શકતો નથી અને અનાનુપવ ફરે પણ વ્યકત થઈ શકતું નથી, તે કારણે તેને અવકતવ્યક કહ્યો છે, એટલે કે દ્વિપદેશિક સ્કંધને “અવકતવ્યક” આ નામે ઓળખવામાં આવે છે, તે કારણે તેને “અવકતવ્ય” આ નામના ત્રીજા ભંગરૂપ ગણાવ્યા છે આ ત્રણે ભંગ એકવચનાત પદની અપેક્ષાએ બનાવવામાં આવ્યા છે.
(अहवा-तिप्पएसिया आणुपुबीओ १, परमाणुपोग्गला अणाणुपुव्वीओ २. gufaણા અવત્તાવાડું રૂ) એજ પ્રમાણે ઘણું ત્રિપદેશિક અન્ય રૂ૫ ૫દાર્થ આનુપૂર્વી એ રૂપ છે, અને ઘણા પરમાણુ પુદ્ગલ રૂપ પદાર્થો અનાનુપ વએ રૂપ છે, અને ઘણું દ્વિદેશિક અંધ પદાર્થો ઘણા અવકતવ્ય રૂપ છે.
આ રીતે બહુવચન પક્ષમાં આ ત્રણ ભાગ બને છે. આ પ્રકારનું અસંયોગ પણમાં ભાંગાનું કથન સમજવું એટલે કે અસગી કુલ ૬ ભાંગા બને છે, એમ સમજવું સંગપક્ષમાં એવચન અને બહુવચન સંબંધી પહેલા અને બીજા ભાંગાને સંયુક્ત કરવાથી ત્રિપદેશિક એક સ્કંધ એક આનુપૂર્વી રૂપ અને એક પરમ સુપુગલ એક અનાનુપૂiના વાર્થ રૂપ સમજ જોઈએ એજ વાત “ જવા તિરૂણસિઘ ચ પરમgginણે ય બાપુદવી ૨ બનgqદવી ૨ ૨૩મનો” આ સૂત્રપાઠ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે. આ પહેલી ચતુર્ભગીને પહેલે ભાંગો છે. “આનુપૂર્વી અનાનુપૂર્વઃ ” આ બીજા ભાંગામાં ત્રિપ્રદેશવાળો એક સ્કંધ અને એક પ્રદેશવાળા અનેક પુદ્ગલપરમાણુ વાચ્યાર્થ રૂપે વિવક્ષિત થયા છે. “ભાનુપૂર અનાનુપૂર્વી” આ ત્રીજા ભાંગામાં ત્રણ આદિ પ્રદેશવાળા ઘણા છે અને એક પ્રદેશવાળું એક પુદ્ગલ પરમાણુ વિવક્ષિત થયેલ છે. “માનુસૂર્યઃ અનાનુપૂર્થઆ ચેથા ભાંગામાં અનેક ત્રિપદેશી આદિ અને અનેક એક પ્રદેશવાળા પુદ્ગલપરમાણુ વાચ્યાર્થ રૂપે વિવક્ષિત થયા છે. આ પ્રકારની બે અંગે (સાંગાઓના) ના સંયોગથી ઉત્પન્ન થયેત્રી આ પહેલી ચતુર્ભ"ગી છે. તેમાં
અનુયોગ દ્વાર સુત્રમ
૧૧૪