________________
કેઈ આવશ્યક ક્રિયાઓ હોય છે. તે લકત્તરિક દ્રવ્યાવશ્યક રૂપજ ગણાય છે. (સે તેં જે કામો ટુaratવું) આ રીતે અહીં સુધીમાં પૂર્વ પ્રસ્તુત ને આગમ દ્રવ્યાવશ્યકનું” કથન કરવામાં આવ્યું છે. એમ સમજવું. કહેવાનું તાત્પર્ય એ છે કે નોઆગમની અપેક્ષાએ દ્રવ્યાવશ્યકના જે ભેદ-પ્રભેદો પડે છે. તેમનું વર્ણન અહીં પૂરું થાય છે. સૂ૦ ૨૨
હવે સત્રકાર ભાવાવશ્યકના સ્વરૂપનું નિરૂપણ કરે છે – “લે જિં તે માનવસથ” ઈત્યાદિ
શબ્દાર્થ—() શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે –ાં માવા વિ) હે ભગવદ્ ! ભાવાવશ્યકનું સ્વરૂપ કેવું કહ્યું છે ?
ભાવાવશ્યક કા નિરુપણ ઉત્તર-(માવવાં વિ૬ gourā) ભાવાવશ્યકના બે પ્રકાર છે (તંગ) તે પ્રકારે નીચે પ્રમાણે કહ્યા (ભાગ ૨ નોગામ ય) (૧) આગમની અપેક્ષા ભાવાવશ્યક અને (૨) ને આગમની અપેક્ષાએ ભાવાવશ્યક,
વિવક્ષિત ક્રિયાના અનુભવથી યુકત જે સાધુ આદિ રૂપ પદાર્થ છે, તેનું નામ ભાવ છે. અહીં ભાવ અને ભાવવાનમાં અભેદપચારની અપેક્ષા એ આ પ્રમાણે કહેવામાં આવે છે. તેથી વિવક્ષિત ક્રિયાના અનુભવથી યુકત અર્થને “ભાવ” કહેવામાં આવ્યું છે. જેમ કે અશ્રર્ય રૂપ ઈન્દન ક્રિયાના અનુભવથી ઈન્દ્રને ભાવરૂપ કહેવામાં આવે છે. ભાવરૂપ આવશ્યકનું નામ ભાવાવશ્યક છે. અથવા વિવક્ષિત ક્રિયાના અનુભવન અપેક્ષાએ જે આવશ્યક હોય છે, તેનું નામ ભાવાવશ્યક છે. સુર ૨૩ .
હવે સૂત્રકાર ભાવાવશ્યકના પ્રથમ ભેદ રૂપ જે “આગમનની અપેક્ષાએ ભાવાવશ્યક છે, તેના સ્વરૂપનું કથન કરે છે–
સં ગામો માવાવમાં” ઈત્યાદિ– શબ્દાર્થ–હે ભગવન્! આગમને આશ્રિત કરીને (આગમની અપેક્ષાએ) ભાવ આવશ્યકનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-(કાનો માવાવયં સાથ ૩૩) આવશ્યક સૂત્રના અર્થને જાણનારો અને તેમાં ઉપગ યુકત બનેલે સાધુ કે જેનાં પરિણામો સંગને લીધે વિશુદ્ધ બની રહ્યા હોય છે, જે આગમની અપેક્ષાએ ભાવાવશ્યક હોય છે, કારણ કે એવા સાધુમાં આવશ્યક સૂત્રનો અર્થ જ્ઞાન રૂપ આગમન સદૂભાવ થઈ રહ્યો હોય છે. જો કે આવશ્યકના અર્થ જ્ઞાનથી જનિત જે ઉપયોગ છે તેનું નામ ભાવ છે, અને તે ભાવને આશ્રિત કરીને જે આવશ્યક છે. તેનું નામ ભાવાવશ્યક છે, આ પ્રકારની વ્યુત્પત્તિ અનુસાર આ શ્વક અર્થના જ્ઞાતાનું આવશ્યકમાં ઉપયોગયુકત બનેલું પરિ. ગુમ (.વૃત્ત) આગમની અપેક્ષાએ ભાવાવશ્યક રૂપ પ્રતિપાદિત થાય છે, છતાં પણ જે સાધુ આદિને ભાવાવશ્યક રૂપ કહેવામાં આવેલ છે તે આ પ્રકારના પરિ. ણામથી યુતિ હોવાને કારણે ઔપચારિક રીતે કહેવામાં આવ્યું છે, એમ સમજવું.
અનુયોગ દ્વાર સુત્રમ
પ૬