________________
તેનું નિરૂપણ કરવા માગતા નથી તેઓ અહીં તેનું નિરૂપણ કરવાના નથી પણ આ ગ્રન્થમાં (સૂત્રમાં જ તેનું નિરૂપણુ આગળ કરવામાં આવશે.
અનૌપનિશ્ચિકી આનુપૂવનું અહસત્રકારે ઔપનિધિકી આનુપૂવી પહેલાં જે વિવેચન કર્યું છે તેનું કારણ એ છે કે અનૌપનિધિકી આનુપૂર્વ વિશેની વકતવ્યતા ઘણી જ લાં રી છે. (તથst ના ના બનોગનિહિરા સુવિદા) આ બન્ને પ્રકારની અપૂર્વ એમાંની જે અનૌપનિધિની આનુપૂર્વી છે તે બે પ્રકારની કહી છે. (દંગ) તે બે પ્રકારે નીચે પ્રમાણે છે-(Rામવાળે સંજાણ ) (૧) નિગમ અને વ્યવહાર નય સંમત અને (૨) સંગ્રહનય સંમત “ અનપેનિધિ કી” આ પદને અર્થ આ પ્રમાણે થાય છે વફથમાણ પૂર્વાપૂવના કેમે જયાં પદાર્થોની સથાપના થતી નથી તેનું નામ અનુપનિધિ છે. આ અનુપનિધિ જે આનુપૂવને વિષય છે તે આનુપૂવીનું નામ અનૌપનિધિકી આનુપૂર્વી છે. આનુપૂવ માં પૂર્વાનુપૂર્વી આદિના કમy વક પદાર્થોની સ્થાપના થવસ્થા ન હોય અને જે ત્રણ આદિ પરમાણુથી નિષ્પન્ન થયેલા (ઉત્પન્ન થયેલા) સ્કને વિષય કરતી હોય (સ્કંધનું પ્રતિપદન કરતી હોય) એવી આનપૂર્થીનું નામ અનૌપનિધિકી અનુપૂર્વી છે.
શંકા-રકમાં અનૌપનિધિ કીપણું સંભવી શકતું નથી, કારણ કે કઈ કંધ ત્રણ પ્રદેશવાળ હોય છે, કેઈ ચાર પ્રદેશવાળો હોય છે, કઈ પાંચ પ્રદેશવાળ હોય છે. આ પ્રકારે ઉત્તરોત્તર સમસ્ત સ્કન્ધ ક્રમપૂર્વક જ હોય છે. તેથી તેમાં પૂર્વાનુપૂર્વીના ક્રમપૂર્વક સ્થાપનાની વ્યવસ્થાને સદ્દભાવ હેવાથી ઔષનિધિકી પણું હેઈ શકતું નથી.
ઉત્તર-કધામાં જે ત્રિપ્રદેશિતા આદિ છે તે કોઈના દ્વારા ત્યાં કરાયેલ નથી એટલે કે એવી કઈ વાત નથી કે વિદેશી જે સ્કંધ છે તેને કેઈએ ત્રણ પરમાણુ પૂર્વાનુપૂવ ક્રમપૂર્વક રાખીને બનાવે છે. તેમાં તે સ્વભાવથી જ ત્રિાદેશિકતા હોય છે, કારણ કે જેટલાં કન્ય છે તે બધાં સ્વાભાવિક પરિણામ દ્વારા જ પરિણત થતા રહે છે. તેથી સ્કધમાં અનૌપનિધિપણુ જ ઘટાવી શકાય છે જ્યાં તીર્થકર આદિ દ્વારા પૂર્વાનુમૂવી આદિના કમથી વસ્તુએની વ્યવસ્થા થાય છે, ત્યાં ઔપનિશ્ચિકી આનુપૂરી થાય છે. જેમ કે ધર્માસ્તિકાય, અધમસ્તિકાય આદિ ૬ દ્રવ્યમાં અને સામાયિક આદિ ૬ અધ્યયનમાં શકા–જે એવું જ માની લેવામાં આવે કે જયાં પૂર્વાનુમૂવી આદિના ક્રમથી વ્યવસ્થાપન નથી પણ અનૌપનિધિકી આનુપૂર્વીના ક્રમથી વ્યવસ્થાપન છે, તે એ પ્રકારની માન્યતામાં તે આનુપૂર્વીતા જ સંભવી શકતી નથી, કારણ કે પૂર્વોનુપૂર્વી આદિના ક્રમમાં જ આનુપૂર્વીરૂપતા છે.
જ્યાં પૂર્વાનુપૂર્વી આદિના ક્રમપૂર્વક વ્યવસ્થાપનને અભાવ છે, ત્યાં આનુપૂ. વિને સંભવ જ હેત નથી.
ઉત્તર-જે કે સ્કન્દગત ત્રણ આદિ પરમાણુ ઓને નિયતક્રમ હતો નથી, કારણ કે તે પરમાણુ કપરૂપે એક વિશિષ્ટ પરિણામમાં પરિણત થયા કરે છે. છતાં પણ યોગ્યતાને આશ્રિત કરીને આનુપૂર્વીતા આ પ્રકારે
અનુયોગ દ્વાર સુત્રમ
૧૦૪