________________
શંકા– ત્રિપ્રદેશિક ઈત્યાદિ એક વચનના કથન દ્વારા જ સંજ્ઞા સંસી " સંબંધનું કથન જે સિદ્ધ થઈ જાય છે તે સૂત્રકારે “નિશિવ આનુપૂર્ચ” વિપ્રદેશિક અનુપૂર્વીઓ” ઈત્યાદિ બહુવચનાન્ત પદને નિર્દેશ શા કારણે કર્યો છે?
ઉત્તર-આનુપૂર્વી આદિ દ્રવ્યોને પ્રત્યેક ભેદ અનંત વ્યક્તિરૂપ (પદાર્થરૂપ) છે,” એ વાતનું પ્રતિપાદન કરવાને માટે અને નગમ તથા વ્યવહાર નયને એ સિદ્ધાંત છે એ વાતને પ્રદર્શિત કરવા માટે બહુવચનને પ્રયોગ પણ કરવામાં આવે છે આ કથનનું તાત્પર્ય એ છે કે “ત્રિકજ: આનુપૂર્વ:” આ પ્રકારનું સૂત્રકારે જે કંથન કર્યું છે તેના દ્વારા તેઓ એ વાત પ્રકટ કરવા માગે છે કે ત્રિપ્રદેશિક એક દ્રવ્યરૂપ એક જ આનુપૂરી નથી પરંતુ ત્રિપ્રદેશિક દ્રવ્ય અનંત હોવાને લીધે અનન્ત નવીએ છે. તેથી ત્રિપ્રદેશિક રૂપ જુદી જુદી અનંત ભાનુપવાની સત્તા (અસ્તિત્વ સૂચિત કરવાને માટે “ત્રિશિરા ધનુષ્ય ” “ત્રિપ્રદેશિક આનુપૂવીએ " એવાં બહુવચનાન્ત પદને પ્રયોગ કરવામાં આવ્યા છે. એ જ પ્રમાણે ચાર પ્રશવાળો એક મધ એક આનુપૂવ રૂપ છે અને ચાર પ્રદેશવાળા જે, અનંત કહે છે તે અનંત આનુપૂર્વી રૂપ છે એજ પ્રમાણે અનંત પ્રદેશી પર્યન્તના કા વિષે પણ સમજી લેવું.
શંકા-અનાનુપૂર જે દ્રા છે તે એક પરમાણુમાંથી નિષ્પન્ન થાય - એટલે કે એક પરમાણુ અનાનુપૂર્વી રૂપ છે, અને અવકતવ્ય દ્રવ્ય બે પરમાગુના સંબંધથી નિપન્ન થાય છે-એટલે કે સંઝિલ પરમાણુ દ્રય અપકતવ્ય છે એટલે કે દ્વિદેશી અંધ આનુપૂર્વી રૂપ પણ નથી અને અનાનુપૂર્વી રૂપ પણ નથી આનુપૂર્વી દ્રવ્ય એછામાં ઓછા ત્રણ પરમાણુ વડે નિષ્પન્ન થાય છે એટલે કે ત્રણું પરમાણુના સંશ્લેષથી જધન્યમાં જધન્ય રૂ૫ આનુપૂર્વી નિપન્ન થાય છે. આ રીતે દ્રવ્યની વૃદ્ધિ દ્વારા પૂર્વાનુપૂર્વા કમની અપેક્ષાએ સૂત્રકારે પહેલાં અનાનુપૂર દ્રવ્યનું કથન કરવું જોઈતું હતું ત્યારે પછી અવક્તવ્ય દ્રવ્યનું કથન કરવું જોઈતું હતું અને ત્યાર બાદ આનુપૂર્વી દ્રવ્યનું કથન કરવું જોઈતું હતું જો પશ્ચાપૂના ક્રમથી કથન કરવું હોય તે પહેલાં આનુપૂર્વાદ્રથનું, ત્યાર બાદ અવ્યક્ત દ્રવ્યનું અને ત્યાર બાદ અનાનુપૂર્વ દ્રવ્યનું કથન કરવું જોઈતું હતું. પરંતુ આ બે ક્રમમાંથી એક પણ ક્રમને અનુસરવાને બદલે તેમણે પહેલાં આનુપૂવદ્રવ્યનું, ત્યાર બાદ અનાનુપૂવીનુ દ્રવ્યનું અને છેલે અવકતવ્ય દ્રવ્યનું કથન કર્યું છે. તે આમ કરવાનું શું કારણ હશે ?
ઉત્તર-સૂત્રકાર આ પ્રકારના કમ દ્વારા એ બતાવવા માગે છે આનુપૂ. વીદ્રવ્ય કરતાં અનાનુપૂર્વી દ્રવ્ય થોડું છે, અને અનાનુપૂર્વી 'દ્રવ્ય કરતાં અવક્તવ્ય થોડું છે આ રીતે સૂત્રકારે અહી દ્રવ્યની હાનિનાં અપેક્ષાએ પૂર્વનવી કમને આધાર લઈને ઉપયુક્ત કરે તેની પ્રરૂપણ કરી છે. તેથી આ પ્રકારના નિર્દેશમાં કોઈ દોષ નથી. | (સે ર નેમવાળે ગgયવહવળા) આ પ્રકારનું નગમ અને વ્યવહારનય સંમત પૂર્વ પ્રસ્તુત અર્થપદ પ્રરૂપણુતા રૂપ અનૌપદ્દિકી આનુપૂર્વનું સ્વરૂપ છે.
ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્ર દ્વારા અર્થપદ પ્રરૂપણાનું કેવું સ્વરૂપ છે તે વિષયને સ્પષ્ટ કર્યા છે. ત્રણ અણુવાળા (ત્રપ્રદેશી) કંધથી લઈને અનંત
અનુયોગ દ્વાર સુત્રમ
૧૦૯