________________
નૈગમવ્યવહાર અર્યપદકા નિરુપણ પર્યન્તના પ્રદેશવાળા જેટલા અંધ છે, તે બધાને લઇને અહી “અર્થ” પદથી ગ્રહણ કરવામાં આવેલ છે. આ અર્થથી યુકત અથવા આ અર્થનું પ્રતિપાદન કરનારૂં જે પદ છે તેનું નામ “અર્થપદ” છે. તેની પ્રરૂપણાનું નામ “અર્થ પદ પ્રરૂપણ' છે. આ પ્રરૂપણામાં પુલ પરમાણુ અને દ્વિપ્રદેશી કંધ વજિત થઈ જાય છે–એટલે કે તેમની પ્રરૂપણા થતી નથી, કારણ કે એક પુલ પરમાણુ આનુપૂર્વી રૂપ નથી અને દ્ધિપ્રદેશી ધ અવક્તવ્ય છે. જઘન્યમાં જઘન્ય આનુપૂરીને પ્રારંભ ત્રિપ્રદેશી કપથી થાય છે, કારણ કે ત્યાંથી જ કમની સંપૂર્ણ ગણુના ચાલુ થાય છે. (ગણુના એટલે ગણતરી) આદિ, મધ્ય અને અન્ત, આ પ્રકારની ગણના જ્યાં સંભવિત હોય છે, ત્યાં જ આનુપૂર્વી રૂપ પરિપાટી મેજૂદ રહે છે. આ અર્થપદ પ્રરૂપણા રૂપ આનપૂર્વી ગમનય અને વ્યવહારનય, આ બને નયે દ્વારા સંમત (માન્ય) છે. આ અર્થપદ પ્રરૂપણારૂપ આનુપૂર્વીએ એકથી લઈને અનંત પર્યન્તની છે, કારણ કે ત્રિપ્રદેશથી લઈને અનંત પ્રદેશી સુધીના જેટલા રધ છે, તે બધાં અનંત છે. સૂ૦૭૫
હવે આ અર્થ ૫૮ પ્રરૂપણા રૂપ આનુપૂર્વનું પ્રયોજન પ્રકટ કરવા, નિમિત્ત સૂત્રકાર કહે છે કે –“પાપ” ઇત્યાદિ| શબ્દાર્થ –પ્રશ્ન-હે ભગવન્! (vયા નેજવવાdiળ અweamશા જિં જોવાં ) નૈગમ અને વ્યવહારનય સંમત આ અર્થ ૫૦ પ્રરૂપણુતા રૂપ આનુપૂર્વી દ્વારા કયું પ્રજન સિદ્ધ થાય છે? - ઉત્તર-(વાળ નેજાવવાળું અજવાળવા માગુજળer,
ડા) આ નગમનય અને વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણુતા રૂપ આનુપૂવી વડે ભંગસમુત્કીર્તનતા કરાય છે આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે
પહેલાં એવું કહેવામાં આવ્યું છે કે અર્થપદ પ્રરૂપણુતામાં સંજ્ઞા સંજ્ઞા વ્યવહાર ચાલે છે, અને તે વ્યવહારનો સભાવ હોય તે જ ભગોનું સહીતન (ભાગોની ઉત્પત્તિ થઈ શકે છે તેનો અભાવ હોય તે થઈ શત નથી. કારણ કે સંજ્ઞા (નામ) વિના નિવિશ્વય થયેલા અંગે (વિકપિ.
ભાંગાએ)ની પ્રરૂપણ કરવાનું કાર્ય જ અસંભવિત બની જાય છે તેથી ભંગસીનતા જ આ નગમવ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણુતાનું ફલ છે એમ સમજવું જોઈએ. ૧૦૭
અનુયોગ દ્વાર સુત્રમ
૧૧૦