________________
પ્રદેશવાળા અચિત્ત દ્રવ્યસ્કન્ધ, અસ ંખ્યાત પ્રદેશવાળા અચિત્ત દ્રવ્યસ્કન્ધ, અને અનંત પ્રદેશવાળે અચિત્ત દ્રવ્યસ્કન્ધ ‘S: ફેશ મહેશ ” આ વ્યુત્પત્તિ અનુસાર સૌથી અલ્પ પરિમાણવાળા પુદ્ગલાસ્તિકાયના જે દેશ છે તેનું નામ પ્રદેશ પરમાણું છે. સંખ્યાત. અસ ંખ્યાત અને અનન્ત પ્રદેશવાળા પુદ્ગલાસ્તિકાયના દેશ (અંશ) મૂળરૂપે પરમાણુ છે.
અનેક પરમાણુઓના મેળથી (સયેાગથી) દ્વાદ પ્રદેશી સ્કન્ધ બને છે. એક પુદ્ગલ પરમાણુ પણ વિવિધ સ્કન્ધાનું ઉત્પાદક હાવાને કારણે અસ્તિકાય રૂપજ છે.
ભાવા —અહીં સૂત્રકારે અચિત્ત દ્રવ્યસ્કન્ધના સ્વરૂપનું નિરૂપણ કર્યું" છે. એ પ્રદેશી સ્કન્ધથી લઈને અનત પ્રદેશી સ્કન્ધ પર્યંતના જેટવા પુદ્ગલ સ્કન્ધા છે, તે બધાંને અહીં અચિત દ્રવ્યકન્ય રૂપે ગણાવવામાં આવ્યાં છે. એ પરમાણુ મળીને દ્ધિપ્રદેશી સ્કન્ધ, ત્રણ પરમાણુ મળીને ત્રિપ્રદેશી સ્કન્ધ, અને એજ પ્રમાણે ચાર, પાંચ આદિ અનન્ત પન્તના પરમાણુ મળીને ચાર પ્રદેશી, પાંચ પ્રદેશી આદિ અનન્ત પ્રદેશી પન્તના સ્કન્ધા બને છે. તે બધાં સ્કન્ધા અચિત્ત દ્રવ્યસ્કન્ધાછે.ાસૂજા
મિશ્રવ્યસ્કન્ધકા નિરુપણ
હવે સુત્રકાર મિશ્ર દ્રશ્યસ્કન્ધનુ નિરૂપણ કરે છે— “સે જિં તે મીસ” ઇત્યાદિ—
શબ્દા—(તે પિત મીસર્ ર્જ્વલ છે) હે ભદન્ત મિશ્ર દ્રશ્યધનુ' સ્વરૂપ કેવુ છે.
ઉત્તર-(મીસર્ જ્વલને ગોળવિદે વળત્તો) મિશ્ર દ્રવ્યસ્કન્ધના અનેક પ્રકાર કહ્યા છે. (ગંગા) જેમ કે........
सेणार अगिमे खधे, सेणाए मज्झिमे खंधे, सेणाए पच्छिमे खंधे, से तं મીસર્ જ્વરવ છે) (૧) સેનાા અગ્રિમ સ્કન્ધ, (૨) સેનાના મધ્યમસ્કન્ધ અને (૩) સેનાના પશ્ચિમ (અન્તિમ) સ્કન્ધ આ પ્રકારનું આ મિશ્ર દ્રવ્યસ્કન્ધનુ' સ્વરૂપ છે.
સચેતન અને અચેતન, આ બન્નેનું મિશ્રણ જેમાં થયેલુ હાય છે તેને મિશ્ર કહે છે. સેના આ બન્નેના સ`મિશ્રણુરૂપ અવસ્થાથી સપન્ન હાય છે. તેમાં હાથી, ઘેાડા રથ, પાયદળ, કવચ, તલવાર, ભાલા, ધનુષ અને બાણુ આદિસચિત્ત અચિત્ત પદાર્થના સદ્ભાવ રહે છે, તેના સમુદાયને જ સેના કહે છે. તેમાં હાથી, ઘેાડા, સૈનિક આદિ સચેતન પદાર્થો હોય છે, અને તલવાર, કવચ, ભાલા આદિ અચેતન પદાર્થો પણ હાય છે. તેમાં સચેતન અને અચેતન, બન્નેનુ' સ’મિશ્રણ રહે છે. તે કારણે તેને મિશ્ર દ્રવ્યસ્કન્ધ રૂપે અહીં પ્રકટ કરવામાં આવેલ છે. સૂ. ૫૦ ૫
હવે સૂત્રકાર જ્ઞાયકશરીર અને ભવ્યશરીરથી ભિન્ન એવા તયતિરિકત દ્રવ્યૂ:ન્યનું નિરૂપણ બીજી રીતે કરે છે—“બા નાળ સરીરનિયમરી' ઇત્યાદિ—
શબ્દાર્થ –અથવા નાયકશરીર અને ભવ્યશરીરથી ભિન્ન એવા દ્રવ્યસ્કન્ધના ત્રણ પ્રકાર કહ્યા છે. (ત્રંબા) તે ત્રણ પ્રકારે નીચે પ્રમાણે છે-(૧) કૃત્સ્નસ્ક’ધ, અકૃત્સ્નસ્કધ અને અનેક દ્રવ્યસ્કન્ધ તે ત્રણના સ્વરૂપનુ નિરૂપણ હવે પછીના સૂત્રોમાં કરવામાં આવશે. ॥ સુ. ૫૧ ।।
અનુયોગ દ્વાર સુત્રમ
૭૯