________________
જોઈએ. છતાં અહીં તેને ક્ષેત્રોપકમ રૂપે શા માટે પ્રતિપાદિત કરવામાં આવે છે?
ઉત્તર–ક્ષેત્રા શબ્દનો અર્થ આકાશ થાય છે, અને આ આકાશરૂપ ક્ષેત્ર અમર્તા છે તેથી તેનો ઉપક્રમ થઈ શકતો નથી. છતાં પણ તેમાં આધેય રૂપે વતમાન જે પૃથ્વી આદિ દ્રવ્ય છે તેમને તો ઉપક્રમ થાય છે. તેથી તેમને ઉપક્રમ આધાર રૂપ આકાશમાં ઉપચરિત કરી લેવામાં આવે છે. તેથી ક્ષેત્રો૫ક્રમ ઘટિત થઈ જાય છે. લોકોમાં પણું “માર શક્તિ” “મંચ બેલે છે,” એવું કહેવામાં આવતું હોય છે. ખેતરની રક્ષા માટે એક માંચડો બનાવ્યો હોય છે. ત્યાં બેઠો બેઠે કઈ પુરુષ ખેતરની રખેવાળી કરે છે મંચ પર બેઠેલે પુરુષ બોલતે હોય ત્યારે કેટલીક વખત “ મંચ બેલે છે,” આ પ્રકારનો પણ વ્યવહાર થતો જોવામાં આવે છે. આધેય રૂપ પુરૂષના ધર્મોને આધાર રૂપ મંચમાં ઉપચરિત કરીને આ પ્રમાણે કહેવામાં આવે છે. કહ્યું પણ છે કે “મદ ઈત્યાદિ–આ સત્રપા ઠનો પણ એ જ અર્થ છે કે ક્ષેત્ર તે અરૂપી અને નિત્ય છે. તેનું પરિકમ પણ થઈ શકતું નથી અને તેને વિનાશ પણ થઈ શક્તા નથી. પરંતુ ક્ષેત્રમાં જે કરણ અને વિનાશને વ્યવહાર થાય છે. તે આધેયગત વસ્તુના કરણ અને વિનાશના ઉપચારની અપેક્ષાએ થાય છે. આ પ્રકારે તેને ક્ષેત્રપક્રમ કહેવામાં કોઈ દેષ નથી. આ પ્રકારનું ક્ષેત્રપક્રમનું સ્વરૂપ છે સૂત્ર ૬૮ છે
“લે f જોવ ” ઈત્યાદિ–
શબ્દાર્થ– fz #ારોવર) શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે ભગવાન ! કાલેપક્રમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર–(ારોને લi નાજિયાë વિવેમાં વધારશે તે જાવનને) કાલે પશ્ચિમનું સ્વરૂપ આ પ્રકારે કહ્યું છે- નાલિકા આદિ વડે કાળના યથાવત સ્વરૂપનું જે પરિજ્ઞાન થાય છે તેનું નામ કાલપક્રમ છે. તામ્ર આદિની
કાલોપક્રમકા નિરુપણ એક નાની સરખી ઘડિયાળ બનાવવામાં આવે છે. તેને આકાર દાડમના પુષ્પ જે હોય છે. તેની નીચે એક છિદ્ર હોય છે. મા સાધનને પાણીથી ભરેલા કેઈ પત્રમાં મૂકવામાં આવે છે. તે છિદ્ર દ્વારા તેમાં પાણી દાખલ થવા માંડે છે. જ્યારે તે સાધન (નાલિકા) જળઘડી પાણીથી ભરાઈ જાય છે ત્યારે તેની મદદથી કાળનું માપ નિશ્ચિત કરવામાં આવે છે. અહીં “આદિ પદ વડે શંકુરછાયા અને નક્ષત્રની ચાલ આદિ ગ્રહણ થયેલ છે. તેમની મદદથી પણ કાળનું માપ નીકળી શકે છે. આ પ્રકારે આદિ કાલમાપક સાધન વડે કાળને ઉપક્રમ કરવામાં આવેલ છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે આ નાલિકા (જળઘડી) શંકુ છાયા (સૂર્ય ઘડી)
અને નક્ષત્રની ચાલ આદિ દ્વારા “આટલા પહોર આટલી - ઘડી આદિ વ્યતીત થઈ ગયા આ પ્રકારનું કાળવિષયક જે જ્ઞાન થાય છે તેને પરિકર્મ કાપક્રમ કહે છે. કાળનું યસ્ત રજ્ઞાન થવું તેનું નામ અહીં પરિકર્મ સમજવું. તથા નક્ષત્ર આદિકની ચાલથી કાળને જે વિનાશ થાય છે, તે વસ્તુવિનાશવિષયક કાલપકમ સમજે. જેમાં એવી વાત કહી સાંભળ
અનુયોગ દ્વાર સુત્રમ
૯૪