________________
વામાં આવે છે કે આ નક્ષત્રની ચાલ આદિથી કાળ નષ્ટ થઈ ગયા-હવે અનાજ પેદા નહીં થાય. કહ્યું પણ છે કે- “øવા” ઇત્યાદિ—આ સુત્રપાઠના ભાવાથ નીચે પ્રમાણે છે.છાયાથી અથવા નાલિકા આદિથી જે કાળનું યથા રિજ્ઞાન થાય છે તેનું નામ પરિક છે, તથા નક્ષત્રાદિકની ગતિથી તેમાં જે વિપરીતતા આવે છે, તે કાળના વિનાશરૂપ છે. આ પ્રકારના કાળના વસ્તુવિનાશ વિષયક આ કાળાપક્રમ છે. આ પ્રકારે કાલેાપક્રમના વિષયનું નિરૂપણુ અહીં સ ંપૂર્ણ થાય છે, ॥ સૂ. ૬૯ ૫
નો આગમસે ભાવોપક્રમકા નિરુપણ
હવે સૂત્રકાર ભાવેાપક્રમનુ' નિરૂપણ કહે છે.
“સે દિ તે માવો મે'' ઇત્યાદિ—
શબ્દા—(સે f- તું માવાવર મે?) શિષ્ય ગુરુને એવો પ્રશ્ન પૂછે છે કે હું ભગવન્! ભાવેાપક્રમનુ' સ્વરૂપ કેવું છે?
ઉત્તર—(માવાવને સુવિદ્દે ત્તે) ભાવપક્રમના બે પ્રકાર કહ્યા છે. (તું ના) તે બે પ્રકારા નીચે પ્રમાણે છે.
(બાળમત્રો ય, ને બાળમંગોથ) (૧) આગમને આશ્રિત કરીને જે ભાવાપક્રમ થાય છે તેને આગમ ભાવેાપક્રમ' કહે છે. (ર) નાઆગમના આશ્રિત કરીને થતા ભાવાપક્રમને–“નાઆગમ ભાવાપન્ક્રમ” કહે છે. (જ્ઞાળળ વકત્તે બાગમત્રો માવાવ મે) જે ઉપક્રમ શબ્દના અર્થને જાણે છે અને તેમાં ઉપયેાગથી યુકત છે, તે આગમની અપેક્ષાએ ભાવેાપક્રમ છે. આ કથનના ભાવાર્થ નીચે પ્રમાણે છે–ઉપક્રમ અને ઉપાય, આ બન્ને એકાક શબ્દો છે. ભગવાન તીર્થંકર દ્વારા કથિત અનશાસનના જ્ઞાનના સાધનરૂપ તે ઉપક્રમ અહીં ગ્રાહ્ય થયા છે. અન્યત્ર પણ એવું જ કહ્યું છે કે ‘સૌચા’’ ઇત્યાદિ—તી કર ભગવાન દ્વારા કથિત અનુશાસન સર્વથા સત્ય છે. તેને શ્રવણુ કરનાર શ્રાવકનુ તેની પ્રાપ્તિના ઉપાય કરવાનુ કન્ય થઈ પડે છે. આ પ્રકારે ભગવદુકત અનુશાસનની પ્રાપ્તિના ઉપાય જાણનાર જ્ઞાતા તે ઉપક્રમમાં ઉપયુકત (ઉપયાગ પરિણામથી યુકત) હેાવાને કારણે આગમની અપેક્ષાએ ભાવાપક્રમરૂપ હોય છે. (મોબાામલો માનવમે તુવિષે પત્તે) આગમ ભાવેાપક્રમ એ પ્રકારના કહ્યો છે. (તું ના) તે બે પ્રકારે નીચે પ્રમાણે છે– (સત્યં ય સલ્ફે૪) (૧) પ્રશસ્ત અને (૨) અપ્રશસ્ત અહીં ભાવ શબ્દના અથ" અભિપ્રાય છે, અને તે જીવ દ્રના પર્યાયરૂપ માનવામાં આવ્યા છે. કહ્યું પણ છે કે “મવામિવ્યા:” ભાવના પાંથ નામ નીચે પ્રમાણે છે-(૧) સ્વભાવ, (ર) સત્તા, (૩) આત્મા, (૪) ચેનિ
અનુયોગ દ્વાર સુત્રમ
૯૫