________________
બળદ, ઘેટાં આદિ સચિત્ત દ્રવ્ય છે. આ સચિત્ત અધ આદિ જાનવરોને જ્યારે ઉપર્યુંકત સ્થાસક, પણ આદિ અચિત્ત દ્રવ્ય વડે ભુપત કરવામાં આવે છે, ત્યારે તેઓ મિશ્ર દ્રવ્ય રૂપ બની જાય છે. એવાં મિશ્ર દ્રવ્ય રૂપ સ્થાસકથી વિભૂષિત અવાદિમાં જે શિક્ષા આદિ ગુણની વિશેષતા કરવાનો ઉપકમ થાય છે તેનું નામ જ પરિકમ વિષયક મિશ્ર દ્રષક છે. અને તેને તલવાર આદિ શસ્ત્રો વડે વિનાશ કરવાને જે ઉપક્રમ થાય છે, તે ઉપકાને વિનાશ વિષયક મિશ્ર દ્રોપકમ કહે છે. આ પ્રકારનું મિશ્ર દ્રપક્રમનું સ્વરૂપ છે.
(से त जाणयसरीरभवियसरीखइरित दवावक्कम)
આ પ્રકારે જ્ઞાયકશરીર દ્રોપકમ અને ભવ્ય શરીર દ્રવ્યપક્રમથી નિરિકત (ભિન) એવા ૫કમના સ્વરૂપનું નિરૂપણ અહીં પૂરું થાય છે. ( તં નો કામેગા સ્ત્રોત છે તો ) આ રીતે આગમ વ્યક્રમના બધા
ક્ષેપોક્રમકા નિરુપણ ભેદોના સ્વરૂપનું નિરૂપણ અહિં સંપૂર્ણ થાય છે, અને તેનું નિરૂપણ થઈ જવાને લીધે દ્રવ્યપક્રમના બધા ભેદે અને પ્રભેદનું નિરૂપણ પણ સંપૂર્ણ થઈ જાય છે એમ સમજવું.
ભાવાર્થ-સચિત્તાચિત્ત દ્રશ્યમાં (મિશ્ર દ્રશ્યમાં) જે વિશેષતાનું આપાદન કરવામાં આવે છે, તે પરિકમ વિષયક મિશ્ર દ્રવ્યોપક્રમ છે. અને સચિત્તાચિત્ત ૩૫ મિશ્ર દ્રવ્યને જે શસ્ત્રાદિ રૂપ વિનાશક કાર વડે વિનાશ કરવામાં આવે છે, તેને વિનાશ વિષયક મિશ્ર દ્રપક્રમ કહેવાય છે. આ રીતે અહીં સુધીમાં દ્રપક્રમ સાથે સંબંધ રાખનારૂં એવું સમસ્ત વર્ણન સૂત્રકારે સમાપ્ત કર્યું છે. જે સૂ૦ ૬૭
હવે સત્રકાર ક્ષેત્રપક્રમના સ્વરૂપનું નિરૂપણ કરે છે–
( f 7 વત્તીવવારે)” ઈત્યાદિ શબ્દાર્થ—“ f% તે રોવાને" હે ભગવન ક્ષેત્રેપક્રમનું શું સ્વરૂપ १ (खनोववकमे जणं हलकुलियाईहि खेतो उनकमिज्जति से त લેવ) ક્ષેપક્રમનું સ્વરૂપ આ પ્રકારનું છે જે હળ અને કુલિક (ખેતરમાંથી તુષાદિકેને દૂર કરવાને માટે એક પ્રકારનું હળ જેવું લઘુતર કાષ્ઠ વિશેષ વપરાય છે તેનું નામ કુલિક છે.) આ વડે ખેડીને ખેતરને બીજ વાવવાને યોગ્ય બનાવવાનું કાય થ ય છે તેને ક્ષેત્રોપકમ કહે છે. તે ક્ષેત્રેપકમના પરિકમ અને વિનાશની અપેક્ષાએ બે ભેદ પડે છે. હળ આદિ વડે ખેડીને ખેતરને જે બીજેપાદનની યોગ્ય તાવાળું બનાવવાનો ઉપક્રમ (પ્રયત્ન) થાય છે, તેને પરિકમ વિષયક ક્ષેત્રો૫ક્રમ કહે છે. તથા ખેતરમાં હાથી આદિને બાંધીને તેને બીજો-પાદનને માટે અગ્ય બનાવવાને જે ઉપકમ થાય છે તેને વિનાશ વિષયક ક્ષેત્રપક્રમ કહે છે. એવું માનવામાં આવે છે કે હાથીને મૂત્ર, મળ આદિ જે ખેતરમાં પડવું હોય તે ખેતરની બીજે પાદન શકિતને નાશ થઈ જાય છે આ પ્રકારે અહીં બન્ને પ્રકારના ક્ષેત્ર પરિકર્મનું સ્વરૂપ પ્રકટ કરવામાં આવ્યું છે. * શંકા- પરિકર્મ અને વિનાશ જે થાય છે તે તે ક્ષેત્રગત પૃથ્વી આદિ ને જ થાય છે. તેથી તેને ક્ષેત્રો પામ કહેવાને બદલે દ્રપક્રમ જ કહે
અનુયોગ દ્વાર સુત્રમ
૯૩