________________
નિકર” ચાંદી આદિના સમૂહની જેમ તે નિકરરૂપ છે. “સંધાત'. મહત્સવ આદિમાં એકત્ર થયેલા જનસમુદાયની જેમ તે સંઘાતરૂપ છે.
આકુલ” રાજગૃહ આદિના :ણામાં જમા થયેલા વ્યાપ્ત જનસમૂહની જેમ તે આકુલરૂપ છે.
સમૂહ પુર આદિના જનસમૂહની જેમ તે સમૂહરૂપ છે. જે સૂ૦ ૫૮ છે
સ્કન્ધાધિકાનું વર્ણન પૂરું થયું, હવે સૂત્રકાર આવશ્યકના ૬ અધ્યયનું વિવેચન કરે છે- જાવક્ષાર ઇત્યાદિ–
શબ્દાર્થ-શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે હે ગુરુ મહારાજ ! આવશ્યક કના કયા કથા છ અધ્યયન છે?
ઉત્તર–આ પ્રકારના પ્રશ્નના ઉત્તર રૂપે સૂત્રકાર અર્થાધિકારનો આશ્રય લઈને તે અધ્યયને કહે છે-(કાવાસાસ ii સ્થાદિયારા મયંતિ) અર્થાધિકારને
આવશ્યક છ અધ્યયનકા નિરુપણ અર્થને આશ્રિત કરીને આવશ્યકનું નીચે પ્રમાણે કથન છે. (તંગદા) તે છ અધ્યયનેમાં આ પ્રકારના અર્થની (વિષયની) પ્રરૂપણા કરી છે–
(सावज्जजोगविरई उविकत्तणगुणवओ य पडिवत्ती। स्खलियस्स निंदનાવનિષ્ઠા અપાર રેવ) સામાયિકરૂપ પહેલા અધ્યયનમાં આદિરૂપ સાવઘ યોગોની વિરતિનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. બીજા ચતુર્વિશતિસ્તવરૂપ (૨૪ તીર્થકરાના કીર્તનસ્તવનરૂ૫) જે અધ્યયન છે તેમાં તીર્થંકરની સ્તુતિ ગુણના ઉત્કીર્તનરૂપ અર્થાધિકાર છે તે તીર્થંકરની રતુતિ કરવાનું કારણું નીચે પ્રમાણે છેકર્મોને ક્ષય કરવામાં પ્રધાન કારણભૂત હોવાથી, લબ્ધબેધિની વિશુદ્ધિમાં કારણભૂત હોવાથી અને પુનર્બોધિના લાભારૂપ ફળની પ્રાપ્તિમાં કારણભૂત હોવાથી, સાયધ
ગોમાંથી વિરતિના ઉપદેશક હેવાને કારણે અત્યન્ત ઉપકારી હોવાથી તીર્થકરોના ગુણની સ્તુતિ થવી જ જોઈએ. ૨૪ તીર્થકરના ગુણોના ઉત્કીર્તનરૂ૫ અર્થથી સંપન્ન આ બીજું અધ્યયન છે. ત્રીજા વદણા .૨૨માં ૧૦૦ અને ૯ ગુણરૂપ વ્રત પિંડ વિશુદ્ધિ આદિથી સંપન્ન હોય એવા ગુણવાન સાધુને વંદણા આદિ કરવારૂપ અધિકાર છે. ચેથા પ્રતિક્રમણ અધ્યયનમાં સાધુકૃત્યથી ખલિત થયેલાની નિન્દ્રા કરવાને એટલે કે પિતાના દ્વારા જે આતચારેનું સેવન થઈ ગયું હોય તેની નિગ્રહણા આદિ કરવારૂપ અર્થાધિકાર છે. આ કથનને ભાવાર્થ એ છે કે જે સાધુ મૂળગુણે અને ઉત્તરગુણેની આરાધના કરવામાં પ્રમાદને કારણે દેશે કરતે હોય છે, પરંતુ તેને વૈરાગ્યભાવ નષ્ટ થયો નથી અને જેના પરિણામોમાં વિશુદ્ધિની વૃદ્ધિ જ થતી રહે છે, એવા સાધુ દ્વારા પિતાના દેશની આ પ્રકારે નિંદા કરાય છે. “આ કામ કરવા એગ્ય નથી, છતાં પ્રમાદને કા૨ણે મારાથી એવું થઈ ગયું.” આ પ્રકારની નિંદારૂપ અધિકારથી યુકત ચોથું અધ્યયન છે. (૫) પાંચમું કાર્યોત્સર્ગ નામનું અધ્યયન છે, તેમાં ત્રણચિકિત્સારૂપ અર્થાધિકારનું પ્રતિપાદન કર્યું છે. એટલે કે ચારિત્રરૂપ પુરુષને અતિચારરૂપ જે ભાવઘણ છે તેની દસ પ્રકારના પ્રાયશ્ચિત્ત રૂ૫ ઈલાજે વડે ચિકિત્સા કરવી જોઈએ, એ વિષયનું તેમાં પ્રતિપાદન કર્યું છે. છ8 પ્રત્યાખ્યાન નામનું અધ્યાય છે. તેમાં મૂળગુ અને ઉત્તરગને ધારણ કરવા
અનુયોગ દ્વાર સુત્રમ
૮૫