________________
પ્રયત્ન કરતા રહે છે, તiggggT) જેઓ મલપર સહન કરવામાં અસમર્થ હોવાને કારણે પિતાના પહેરવા રંટબાના વસ્ત્રને ધવામાં આસકત રહે છે. (નિuTળાT) જિનેન્દ્ર ભગવાન". છાજ્ઞાની પરવા કર્યા વિના જે (ઈ વિરિળ) પિતાની ઈચ્છા અનુસારની વિવિધ ક્રિયાઓ કરીને (૩મગોઝારું) પ્રાત:કાળ અને સાયંકાળ, આ બને સમયે (વરસ ૩વતિ) પ્રતિક્રમણ કરવાને તયાર થાય છે, તેણે તં શિં દવાવસઈ) તે તેમની તે આવશ્યક (ક્યારૂપ પ્રતિક્રમણ લકત્તરિક વ્યાવશ્યકરૂપ ગણાય છે. તેણે તે નાવણ મવિશ
પરિવરિરં વાર) જ્ઞાયકશરીર અને ભવ્ય શરીર, આ બન્નેથી ભિન્ન " એવા દ્રવ્યાવસ્થાના લકત્તરિક દ્રવ્યાવશ્યક નામના ત્રીજા ભેદનું આ પ્રકારનું સ્વ
રૂપ સમજવું. આ ક્રિયાઓમાં ભાવશૂન્યતા હોવાને કારણે તેમનું કોઈ વાસ્તવિક , ફલ પ્રાપ્ત થતું નથી, પરંતુ ઉટે સંસાર જ વધે છે. તેથી આ પ્રકારના દ્રવ્ય"લિંગી સાધુઓ દ્વારા કરવામાં આવેલું આવશ્યકકમ અપ્રધાન હોવાને કારણે દ્રવ્યાવશ્યકરૂપ માનવામાં આવ્યું છે, એમ સમજવું. અહીં “ના ગ્રામ” પદમાં વપરાયેલે
નો” શબ્દ એક દેશ પ્રતિષેધ (નિષેધ)ના અર્થમાં પ્રયુકત થયે છે, એટલે કે પ્રતિક્રમણ ક્રિયારૂપ એક દેશમાં આગમરૂપતા હોતી નથી, પરંતુ પ્રતિક્રમણરૂપ આવયના જ્ઞાનને સદ્ભાવ હોવાથી ત્યાં આગમને પણ એકદેશની અપેક્ષાએ સદૂભાવ હોય છે. આ રીતે બને? પદ અહીં એક દેશરૂપ આવશ્યક ક્રિયામાં આગમના પ્રતિક (નિષેધ) કરે છે, અને એ વાત પ્રકટ કરે છે. કે ત્યાં આગમ કેવળ એક દેશતઃ વર્તમાન છે. આ પ્રમાણે “” શબ્દમાં દેશ પ્રતિષેધ વચનતા સમજવી જોઈએ. લેકેરિક દૂ૦૨.કશ્યકનું પ્રતિપાદન કરવાને માટે હવે નીચેનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે
પ્રાચીન કાળમાં વસંતપુર નામના નગરમાં અગીતાર્થ સાધુઓને એક સંઘ વિહાર કરતે કરતે આવી પહોંચે. તે સંઘમાં સાધુઓના ગુણોથી રહિત, પણ સંવિગ્નાભાસી (ઉપર ઉપરથી વૈરાગ્ય ભાવ દેખાડનાર) એ એક સાધુ હતું. તે હંમેશા પુરઃકર્માદિ દોષોથી યુકત અનેષણય (અકલપ્ય) આહાર વહેરી લાવતે હતા, અને પ્રતિક્રમણ કરતી વખતે ઘણું જ સંવેગભાવ પૂર્વક પિતાના દેશની આલોચના કરતા હતા. તે ગરછના આચાર્ય કે જેઓ અગીતાર્થ હતા, તેઓ આ સંવિસાભાસી સાધુને પ્રાયશ્ચિત દેતી વખતે સાધુઓની પાસે તેની આ પ્રમાણે પ્રશંસા કર્યા કરતાં હતાં- “હે સાધુઓ ! જુઓ, આ સાધુ કેટલે ભલે છે કે તેને એક પણ દેષ છુપાવતે નથી, અને પિતાના સઘળા દેને સરલભાવે પ્રકટ કરી દે છે. દેશોન’ સેવન તો થઈ જાય છે, પરન્ત તેમની આલના કરવાનું કામ ઘારું જ કઠણ છે. કોઈ પણ પ્રકારના માયાચાર વિના પિતાના દોષેની આલોચના કરવાને લીધે તે શુદ્ધ થઈ જાય છે.” આચાર્ય દ્વારા તેની આ પ્રમાણે પ્રશંસા થતી જોઈને સંઘના અંગીતાર્થ અન્ય શ્રમણે પણ તેની પ્રશંસા કરવા મંડી જતા. તે સંઘના સાધુઓમાં આ પ્રકારની ખોટી માન્યતા વ્યાપી ગઈ કે ગુરુની સમીપે માત્ર આલેચના કરવાથી જ દેશોની શુદ્ધિ થઈ જતી હોય, તે વારંવાર દોષોનું સેવન કરવામાં પણ કોઈ હાનિ નથી. આ પ્રકારની તેમની પ્રવૃત્તિ કેટલાક સમય સુધી ચાલ જ રહી. એવામાં કોઈ એક સંવિગ્ન (યિાપાત્ર) ગીતાર્થ સાધુ ગામ નગર આદિન વિહાર કરતા કરતે તે વસન્તપુર નગરમાં આવી પહોંચ્યા. જ્યારે તેણે તે અગી
અનુયોગ દ્વાર સુત્રમ
- ૫૪