________________
કુખાવચનિક ભાવાવશ્યકકા નિરૂપણ
આવશ્યક કર્મ છે, તે વાંચન અને શ્રવણ લૌકિક ભાવાવશ્યક રૂપ હોય છે. ( સૈ સાથે માવાસ) આ પ્રકારનું ને આગમ (એકદેશરૂપ આગમતાના સદુભાવવાળા) લોકિક ભાવાવણ્યનું સ્વરૂપ સમજવું.
હવે સૂત્રકાર ને આગમ ભાવાવસ્થાના બીજા ભેદ રૂપ કુપ્રચનિક ભાવાવશ્યકનું નિરૂપણ કરે છે–“કિં યુવા f' ઇત્યાદિ– | શબ્દાર્થ—() શિષ્ય ગુરુને એવો પ્રશ્ન પૂછે છે કે ) પૂર્વ પ્રક્રાન્ત-પૂર્વ પ્રસ્તુત (કુપાયનિય માવોવાસ ) કુકાવચનિક ભાવાવશ્યકનું રવરૂપ કેવું છે?
ઉત્તર-(Mાવનાં માવાવણયું) કુપ્રવચનિક ભાવાચકનું સ્વરૂપ આ પ્રકા૨નું છે-( રમે રામાપિર નાવ સંથા) જે ચરક, ચીપિક આદિ પર્વોત પાખંડસ્થી (પાખંડી) મનુો ઉપયુકત ઉપયોગ રૂપ પરિણામ સંપન્ન થઈને અવસરને અનુરૂપ (ફર્નાકદિન નમાવવામાયાણં') યજ્ઞ કરે છે, સૂર્યને જલાંજલિ અર્પણ કરે છે. નિન્ય મહવન કરે છે, ગાયત્રીને જાપ કરે છે, અંગ્નિમાં ધૂપ નાખીને તેને બળે છે, તથા વંદના આદિ ક્રિયાઓ કરે છે, તે બધી ક્રિયાઓ ભાવાવશ્યક રૂપ ગણાય છે. આ સઘળી ક્રિયાઓ તે ચરક, ચીરિક આદિ પૂર્વોકત લોકો દ્વારા અવશ્ય કરવા યોગ્ય હોવાને કારણે આવક રૂપ ગણાય છે. વળી તે ક્રિયાઓમાં તેમના ઉપયોગ પરિણામ પણ સદૂભાવ રહે છે. અને શ્રદ્ધાદિ.: ૫ણ જાગૃત રહે છે. આ કારણે તે ક્રિયા ને ભાવાવશ્યક રૂપ કહે. વામાં આવી છે. તથા તે વખતે મના કર અને ઘરના સંયોજન આદિ રૂપ જે વ્યવહાર અથવા ક્રિયાઓ થાય છે, તે ક્રિયારૂપ વ્યવહાર આગમ રૂપ નથી ૫ણ ને આગમ રૂપ જ છે, કારણ કે આ ક્રિયાઓ આગમમાન્ય યિાઓ ન છે. આ રીતે દેશિક આગમના અભાવની અપેક્ષાએ છે ક્રિયાઓમાં ને આગમતાને સદૂભાવ હોય છે એમ સમજવું. “ને આગમતા” એટલે એકદેશની અપેક્ષાએ આગમતા. તેથી ચરક, ચીરિક આદિ પૂર્વોકત પાખંડસ્થ પુરુષ દ્વારા કરવામાં આવેલી યજ્ઞ, અંજલિ દ્વારા અભિષેક, હેમ આદિ રૂપ એકદેશરૂપ ક્રિયાઓના જ્ઞાનમાં તે આગમતાને સદૂભાવ છે. તે દૃષ્ટિએ વિચારતા તે ક્રિયાઓ કુપાવચનિક ભાવાવશ્યક રૂપ ગણાય છે. કમાવચનિક ભાવાવશ્યકનું આ પ્રકારનું સ્વરૂપ સમજવું.
ભાવાર્થ-જૈન આગમઆ ૫૮ સર્વથા આગમાભાવતા દર્શાવતું નથી, પણ એકદેશઃ આગમને સદૂભાવ બતાવે છે. ચરક, ચીરિક આદિ પાખંડી લેકેને માટે યજ્ઞાદિ ક્રિયાઓ તેમના સિદ્ધાન્તાનુસાર અવશ્ય કરણીય ગણાય છે. તેઓ તે ક્રિયાઓ ઉપગપૂર્વક કરે છે. તેમાં તેમને અતૂટ શ્રદ્ધા હોય છે. આ રીતે આ ક્રિયાઓ ભાવાવશ્યક રૂપ ગણાય છે, અને તેમની આ બધી ( યા જ્ઞાનમૂલક જ હોય છે. તેથી તે ક્રિયાઓના જ્ઞાનમાં તે આગમને સદભાવ રહે છે જ પરંતુ એ સિવાયની હસ્તશિરના સંયેજન આદિ રૂપ જ કિયાઓ છે તેમાં આગમરૂપતા હતી
અનુયોગ દ્વાર સુત્રમ
પ૯