________________
અને શ્રવણ કરવા રૂપ કાર્ય નિર્દિષ્ટ રચે ક્રિયા હોવાથી અવરૂપ છે. તેમાં વાચક અને શ્રોતાનું જે અધ મુકન પરિણામ છે, તે ભાવરૂપ છે. આ કારણે તે ગ્રંથોમાં ઉપયોગ યુકત પરિણામધી સુકન કાં તે વાચક અને શ્રોતાજને લૌકિક ભાવાવશ્યક રૂપ ગણાય છે તો લેકની અપેક્ષાએ અાભાર આદિને આગ પણ ગણુવામાં આવે છે. તે આગમાં ઉપયુકત બેલ. વિદત. અને શ્રેતાઓમાં તે સમયે વિવિધ પ્રકારની ક્રિયાઓ થતી રહે છે, તે ક્રિયાએ આગમરૂપ નથી, કારણ કે શ્રતજ્ઞાનને જ આગમ રૂપ માનવામાં આવ્યું છે. આ રીતે દેશની અપેક્ષાએ આગમની વિદ્યમાનતા હોવાના કારણે મહાભારત આદિનું વાંચન અને શ્રમણ
આગમ લૌકિક લાવાવ વક રૂપ છે. ચરક, ચીરિક આદિ પાખંડીઓ દ્વારા જે યજ્ઞ, હોમ, હવન આદિ ક્રિયાઓ કરવામાં આવે છે તે તેમના માન્ય સિદ્ધાન્તાતસાર તેમને માટે અવશ્ય કરવા ચેશ્ય મનાય છે. તેથી તે બધી ક્રિયાઓને આવશ્યક રૂપ કહેવામાં આવે છે. આ આવશ્યક ક્રિયાઓ કરતી વખતે તે ક્રિયાઓ કરનાર લોકોના ઉપયોગ આદિ રૂપ પરિણામ એ આવશ્યક ક્રિયાઓમાં સંલગ્ન રહે છે, તેથી આ પ્રકારના ભાવથી યુકત તે ક્રિયાઓને ભાવાવશ્યક રૂપ માનવામાં આવે છે. તે ક્રિયા એનું જ્ઞાન આગમ રૂપ ગણાય છે. અને તે ક્રિયાઓ કરનારની કર શિર સંયોગ આદિ રૂપ એ અનાગમ રૂપ ગણાય છે. આ પ્રકારે એક દેશમાં આગમતાને સદૂભાવ હોવાથી આગમના એક દેશને આશ્રિત કરીને તે ક્રિયાઓને આગમ કમાવચનિક ભાવાવશ્યક રૂપ કહેવામાં આવે છે.
ચતુર્વિધ સંધ ઉપયુકત થઈને બને સમય પ્રાતઃકાળે અને સાયંકાળે પ્રતિક્રમણ આદિ જે આવશ્યક ક્રિયાઓ કરે છે, તે ક્રિયાઓ ને આગમની અપેક્ષાએ લોકોત્તરિક ભાવાવશ્યક રૂપ છે. બન્ને કાળે અમે શુદિ દ્વારા તે અવશ્ય કરવા યોગ્ય હોવાથી આવશ્યક રૂપ છે. કર્તા તેમાં ઉગ પૂર્વક તલ્લીન થઈ જાય છે, તેથી તેમાં ભાવરૂપતા છે. તે ક્રિયાઓના જ્ઞાનને ઉપગ રૂપે તેનામાં સદૂભાવ હોય છે, તેથી તે ક્રિયાઓ આગમરૂપ છે, તથા બીજી કર શિર સજન આદિ ક્રિયાઓ આગમરૂપ નથી. આ રીતે ને આગમને આશ્રિત કરીને પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ લેકેતરિક ભાવાવશ્યક રૂપ છે, એટલે કે તે પ્રતિક્રમણ આદિ આવશ્યક ક્રિયાઓ આગમ લકત્તરિક ભાવાવશ્યક રૂપ છે, એમ સમજવું. . સ. ૨૮ છે
અનુયોગ દ્વાર સુત્રમ