________________
દવ્યસ્કન્ધ કા નિરુપણ હવે સૂત્રકાર દ્રવ્યસ્કન્ધનું નિરૂપણ કરે છે
“જે જિં તે વ " ઈત્યાદિ -- શબ્દાર્થ (૨) શિષ્ય ગુરૂને એ પ્રશ્ન પૂછે છે કે () પૂર્વ પ્રસ્તુત (હવછે) દ્રવ્યસ્કન્ધનું (fજં) કેવું સ્વરૂપ છે?
ઉત્તર-(સુવિ vour) દ્રવ્યસ્કન્ધ બે પ્રકારના કા છે (1 ) તે બે પ્રકારે નીચે પ્રમાણે છે–(૧) (બાળનો , નવ) (૧) આગમની અપેક્ષાએ દ્રવ્યરકત્વ અને (૨) આગમની અપેક્ષાએ દ્રવ્યસકષ.
(સે જિં રામામનો દરવ) હે ભગવન્! આગમને આશ્રિત કરીને દ્રવ્યસ્કન્ધનું કેવું સ્વરૂપ છે?
ઉત્તર–(આમળા રસ વધે ઉર પથં સિવિરાં સં ના વાસણ તદ્દા માળવ4) આગમની અપેક્ષાએ આગમને આશ્રિત કરીને દ્રવ્યસ્કનું સ્વરૂપ આ પ્રકારનું છે-“જે સાધુએ “ક, આ પદના અર્થને ગુરુની સમીપે શીખી લીધો છે,’ અહીંથી શરૂ કરીને “દિધ નિય” આદિ દ્રવ્યાવશ્યક સૂત્રમાં આવેલા પદોને અહીં પણ ગ્રહણ કરવા જોઈએ. તે પદોને જે પ્રકારને અર્થ દ્રવ્યાવશ્યક સૂત્રમાં કરવામાં આવ્યો છે, તે પ્રકારને અર્થ અહીં પણ ગ્રહણ થે જોઈએ. આ પ્રકારે સ્કન્ધ સંબંધી “બથ જોડણી જ્ઞાાપીરમચાવ્યસિરિતો દૂન્ય” અહીં સુધીનું ગ્રહણ થવું જોઈએ.
(નાપાસરીરમવિઘસરવત્તિ વ્યવધે તિવિષે ૫ત્તિ) જ્ઞાયક શરીર અને ભવ્ય શરીર વ્યતિરિકત (થી ભિન્ન) દ્રવ્ય ત્રણ પ્રકારને કહાો છે. (સં વહા) તે પ્રકારે આ પ્રમાણે છે
(ચિત્તે વિત્ત મીણાં) (૧) સચિત્ત (૨) અચિત્ત અને (૩) મિશ્ર.
ભાવાર્થ-શિષ્ય ગુરુ મહારાજને એવો પ્રશ્ન પૂછે છે કે હે ભગવન ! દ્રવ્યસ્ક શ્વનું સ્વરૂપ કેવું છે? ” ત્યારે ગુરુ તેને તે સમજાવવા માટે ભેદ પ્રભેદપૂર્વક તેના સ્વરૂપનું નીચે પ્રમાણે નિરૂપણ કરે છે.
તેઓ તેને કહે છે કે દ્રવ્યશ્કનું સ્વરૂપ બે પ્રકારે નિર્ધારિત કરી શકાય છે,
અનુયોગ દ્વાર સુત્રમ
૭૬