________________
હવે આ સૂત્રમાં વપરાયેલા તલવર આદિ પદને અર્થ સમજાવવામાં આવે છે-“તલવ' સંતુષ્ટ થાય ત્યારે રાજા જેમને .જષાક પ્રદાન કરે છે તેમનું નામ તલવર છે. તેઓ રાજા જેવાં જ હોય છે. છિન્નભિન્ન જનાશ્રયવિશેને મડંખ કહે છે. આ પ્રકારના મર્ડબાના અધિપતિને માડંબિક કહે છે. તેઓ પ૦૦-૫૦૦ ગામના અધિપતિ હોય છે. અથવા અઢી અઢી ગાઉને અંતરે જે ગામો વસે છે તે ગામનું નામ મોંબ છે અને તેના અધિપતિને માડ બિક કહે છે. કુટુંબના ભરણ પણ ના કાર્યમાં જેઓ રત રહે છે તેમને. અથવા અનેક કુટુંબનું પરિપાલન કરનારને કૌટુંબિક કહે છે. અભ્ય’ એટલે હાથી હાથી પ્રમાણ ધન જેની પાસે હોય છે. તેને ઈભ્ય કહે છે ઇભ્યના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે. જઘન્ય મધ્ય અને ઉત્કૃષ્ટ હસ્તિપરિમિત (હાથી પ્રમાણ) મણિ. મેંતી. પ્રવાલ. સુવર્ણ. રજત (ચાંદી) આદિ દ્રવ્યરાશિને જે વામી હોય છે તેને જ ઘન્ય” ઇભ્ય’ કહે છે. હસ્તિપરિમિત જ -હીરા. મણિ અને માણેકની રાશિને જે રવાના હોય છે તેને મધ્ય ઈભ્ય' કહે છે. હસ્તિપરિમિત વજીને જ જે સ્વામી હે ય છે તેને ઉત્કટ ઇભ્ય કહે છે.
જેમની પાસે હમીદેવીની કૃપાને લીધે લાખનું દ્રવ્ય હોય છે. અને તે કારણે જેને નગરશેઠની પદવી મળી હોય છે. એવા મનુષ્યને શ્રેષ્ઠી શેઠ) કહે છે. આ પદવીના ઉપલક્ષ્યમાં રાજા તેમને સુવર્ણન 'દૃબંધ પ્રદાન કરે છે તે પટ્ટધથી તે શ્રપિઠીનું મસ્તક સદા વિભૂષિત રહે છે. ચતુર ગ સેનના નાયકને સેનાપતા કહે છે.
હવે સાર્થવાહ' આ પદને અર્થ સમજાવવામાં આવે છે–
ગણિમ. ધરિમ. મેય. અને પરિક્વરૂપ કયવિયેગ્ય દ્રવ્યસમૂહને લઇને લાભ પ્રાપ્તિની ઈચ્છાથી અન્ય દેશ તરફ પ્રયાણ કરતાં મનુના સાર્થ (સમૂહ)ને જે પેગ ક્ષેમપૂર્વક પાળે છે. અથવા તેમને જવાનું હોય તે સ્થાને સલામત રીતે પહોંચાડે છે, જે પોતાના મૂળ ધનનું ગરીબ લોકોને માટે દાન કરીને તેમનું સંવધન કરે છે, એવા પુરૂષને સાર્થવાહ કહે છે,
અલબ્ધ વરતુને લાભ પ્રાપ્તિરૂપ લાભ) થી તેનું નામ ગ’ છે. અને લબ્ધ પ્રાપ્ત થયેલી વાતુ)નું પરિક્ષણ થવું તેનું નામ ક્ષેમ' છે નાળિયેર. સોપારી કેળાં આદિને ગણિભદ્રવ્ય કહે છે. કારણ કે આ વસ્તુઓ એક છે. ત્રણ આદિરૂપ ગણીને વેચાય છે અથવા ખરીદ કરાય છે. ત્રાજવાની મદદથી વજન કરીને જે વસ્તુ ઓને વેચાય અથવા ખરીદાય છે તે વરતુઓને ધરમ કહે છે. જેમકે ચેખા. જવ, મીઠું. સાકર આદિ દ્રા પીતળ આદિમાંથી બનાવેલા પાવળાં આદિ સાધન વડે માપીને જે દ્રવ્યે વેચાય છે તે દ્રવ્યને મેય' કહે છે. જેમકે ઘી. તેલ; દૂધ. જે ને કસોટી પથ્થર આદિ પર કસોટી કરીને તેમની પ્રત્યક્ષ પરીક્ષા કરીને કરીને વેચવા કે ખરીદવામાં આવે છે. એવાં દ્રવ્યને પરિચ્છેદ્ય કહે છે. જેમકે, મણિ. એતિ, પ્રવાલ આદિ દ્રવ્યો.
ઘમાયા” ઈત્યાદિ પદે દ્વારા સૂત્રકારે પ્રભાતની વિશેષ અવસ્થાઓનું પ્રતિપાદન કર્યું છે. તે અવસ્થાઓ અહીં ત્રણ પ્રકારની કહેવામાં આવી છે-“જs
માથા? આ પદ દ્વારા પ્રભાતની પ્રથમ અવસ્થા પ્રકટ કરવામાં આવી છે. આ અવસ્થામાં રાત્રિ પ્રભાતપ્રાય થઈ જાય છે. લગભગ રાત્રિના ચાર વાગ્યાના સમયને આ પ્રભાતની પ્રથમ અવસ્થારૂપ સમય સમજ. તે સમયે પ્રભાતની આભા
અનુયોગ દ્વાર સુત્રમ
૪૮