________________
પ્રારંભિક અવસ્થામાં આવી જાય છે. ત્યારબાદ પ્રભાતની દ્વિતીય અવરથાનો પ્રારંભ થવા માંડે છે. ત્યારે પહેલાં કરતાં પ્રકાશ કુદતર થતું જાય છે. આ સમયને પિ ફાટ” અથવા ભળભાંખળાને સમય કહે છે ધીરે ધીરે પ્રકાશ વધતે વધતે. કમળોને ઇપત (સામાન્ય અ૯૫) વિકાસથી અને એના ઉન્નિદ્ર નયનના સુકુમાર ઉન્સીલનથી (ઉધડવાથી) યુકત થઈને સહેજ સાં છે. પીતવર્ણથી મિશ્રિત એવી શુજ તાથી સમન્વિત બની જાય છે આ બીજી અવસ્થા પસાર કરીને જ્યારે પ્રભાત પોતાની ત્રીજી અવસ્થાને પ્રાપ્ત કરે છે, ત્યારે સૂર્યોદય થઈ જવાને કારણે, સૂર્યના હજારો કિરણે વડે-ઊષા વડે પ્રભાત પ્રકાશિત થઈ જાય છે. આ તૃતીય અવસ્થાસંપન્ન પ્રભાત સમયે રાજેશ્વર આદિ મનુષ્યો જે મુખધાવન આદિ આવશ્યક કૃત્ય કરે છે, તે સઘળાં કુને લોકિક દ્રવ્યાવશ્યક કહે છે,
શંકા–રાજેશ્વર આદિ મનુષ્યદ્રા સંપાદિત મુખધાવન આદિ ક્રિયાઓમાં અવશ્ય કરણીયતા હોવાને કારણે આવશ્યકત્વ ભલે રહે. એ વાત સંબંધમાં અમે કોઈ વિવાદમાં ઉતરવા માગતા નથી. પરંતુ તે ક્રિયાઓમાં વિવક્ષિત પર્યાયના કારણ દૂર – સંભવી શકતું નથી. કારણ કે વિવક્ષિત પર્યાયરૂપ જે આવશ્યક પર્યાય સહી પ્રકટ કરવામાં આવી છે, તે પર્યાયની સાથે મુખધાવન આદિ ક્રિયાઓ છે મુંબઇ છે તેરમાં સૂત્રની ટીકામાં આપે દ્રવ્યનું આ પ્રમાણે લક્ષણે કહ્યું છે- માવિનો વા' ઈત્યાદિ. આપે પ્રતિપાદિત કરેલા એ લક્ષણ પ્રમાણેની વ્યાપક ધર આદિના મુખધાવન આદિ લૌકિક કાર્યોમાં નહીં આવી શકવાથી (અસહ્મવિલ હોવાથી) તે ક્રિયાઓ આવશ્યકપર્યાયના કારણરૂપ બની શકતી નથી. આ કારણુતાના અભાવને લીધે તે ક્રિયાઓમાં દ્રવ્યાવશ્યકતાને સદૂભાવ સંભવી શકતો નથી,
ઉત્તર–શંકા કરનારે આ પ્રકારની જે શંકા કરી છે તેનું કારણ “ખૂલશે માવિનો ત્રા” ઇત્યાદિ સૂત્રપાઠ દ્વારા દ્રવ્યનું જે લક્ષણ પ્રકટ કરવામાં આવ્યું છે, તે લક્ષણવાળા પદાર્થને જ દ્રવ્ય માનવું જોઈએ, એવી જ તેની માન્યતા છે. આ પ્રકારની માન્યતાને કારણે જ આ શંકા ઉદ્ભવી છે. તે તેની શંકાના જવાબરૂપે અમારે એટલું જ કહેવાનું કે દ્રવ્યનું લક્ષણ એટલું જ નથી, પરંતુ “પદા વિ સદરિય” “અપ્રધાન્યમાં વણ દ્રવ્ય શબ્દ છે,” આ કથન અનુસાર અપ્રધાન અર્થમાં પણ દ્રવ્ય શબ્દનો પ્રયોગ થયે છે. તે મુખધાવન આદિ લૌકિક કૃત્યોમાં જે અપ્રધાનતા (પ્રધાનતાથી રહિતપણું) કહી છે તે મોક્ષના કારણભૂત ભાવાવશ્યકની અપેક્ષાએ કહેવામાં આવી છે, તેથી દ્રવ્યભૂત-અપ્રધાનરૂપ જે આવશ્યક છે તેમને
S
FI
અનુયોગ દ્વાર સુત્રમ
૪૯