Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३९
આદ્ય સુરક્ખીશ્રી કાઠારી હરગાવીદભાઈ જેચ'દના ટુક પ રિ ચ ય
પુ. શ્રી ૧૦૦૮ ઘાસીલાલજી મહારાજ રાજકેાટ પધારતાં પ્રાતઃ સ્મરણીય સ્તવનાવલી રાજકોટના રહીશ શુદ્ધ શ્રાવક વ્રતધારી જેચંદ અજરામર કોઠારીના સુપુત્ર હરગોવિંદકાકા તરફથી ૨૦૦૩માં છપાવવામાં આવી અને તે હિંદભરમાં જાહેરમાં મૂકી તેના ઉપયેાગ હાલ સ` જૈન જૈનેતર કરી રહેલ છે. કાકા રાજકાટમાંજ નહિ પણ સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, મુંબઇ, દીલ્હી સુધી એક અજોડ ઉત્સાહી પુરૂષ છે એમને પ્રજા અને રાજા ઉપર ઘણેાજ સારો પ્રભાવ છે વેસ્ટ ઇન્ડીયા સ્ટેટ એજન્સી અને ગુજરાત સ્ટેટસ મહીકાંઠા સાબરકાંઠા અનાસકાંઠામાં રેસીડેન્સીમાં પણુ કાકા પ્રત્યે ઘણેાજ સારા ભાવ છે. તેને ધમ પ્રત્યે ઘણીજ સારી ધગશ હોઈ અંગત ખર્ચે પેાતાના ઘર આંગણે ધર્મ ધ્યાન માટે પાષધશાળા બંધાવી છે તેમજ આજી નદીને કિનારે વિશાળ વ્યાખ્યાન ભુવન હાલ બે માળનેા પાંચ હજાર માણસા વ્યાખ્યાન સાભળી શકે તેવા ખંધાવેલ છે. ઉદાર દીલના સખી માણુસ છે. કાઈ પણ ગરીખ ગુન્હાહિત માણસ દાદ માગવા આવે તો તરતજ બનતા ઉપાયે તેમને મદદ આપવા ચેવીસ કલાક 'તૈયાર રહે છે કાકાનું કુટુંખ પણ ઘણુજ ધર્મીષ્ઠ છે. તેમનાં ધર્મપત્નિ શ્રીમતી અખડ સૌભાગ્યવતી રૂક્ષ્મણીબેન વહેવારદક્ષ પ્રેમાળુ અને પૂ ધર્માત્મા છે. સાધુ સાધ્વી પ્રત્યે ત્યા દરેક કુટું ખ સજ્જન સ્નેહી અને સ્વધમી ઓ મહેમાના સાથે ઘણાજ સારા ઉચીત વહેવાર રાખવામા પુર્ણ નિષ્પન છે. નિત્ય પેાતાની ધર્મ પરાયણતા પ્રત્યેજ વફાદાર રહે છે.
પુ ઘાસીલાલજી મહારાજ આદી થાણા છ (સમીરસુની, નૈયાલાલ મુની, દેવસુની, તપસ્વી માંગીલાલ, મદનલાલજી) મેવાડથી દામનગરના રહીસ દામેાદરભાઇના આગ્રહથી પાલનપુર નહિ શકાતાં તેમણે વિહાર શરૂ કર્યાં, અને મેારખી મુકામે તપસ્વી મદનલાલજી અને માંગીલાલજીની ૭૧ ઉપવાસની તપશ્ચર્યાં ચાતુર્માસમાં થયેલી જે પ્રસંગે રાજકાટથી હરગાવિંદકાકા કુટુંબ સહિત ગોકળ અષ્ટમીને દીવસે દર્શનાર્થે આવ્યા અને રાજકાટ પધારવાની વિનંતી કરી અને નવેમ્બર ૧૯૪૬માં ઘાસીલાલજી મહારાજ રાજકોટ પધાર્યાં કાકાના વ્યાખ્યાન ભુવનમાં ખીરાજ્યા અને તપસીજી માસખમણુાની તપશ્ચર્યાં કરી સ્થાનિક રાજકાટ સકલ સ ંઘે ઘણાજ ભક્તિભાવ બતાવ્યો અને રતાગઢ ખેડાના રહીશ જવાહીરલાલજી ચાંદમલજી ભંડારીની ૨૦૦૨ તા. ૨૭–૧–૪૭ના રોજ દીક્ષા વસતપ ંચમીને દીવસે હાવાથી સંઘમાં વધારે ઉત્સાહ આનદ આવ્યા. મહાસુદી એકમથી પાચમ સુધી ૬ વરઘોડાએ જુદે