Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४७
सुन्दरबोधिनी टीका सम्यक्त्वप्रशंसा ऽप्यविकं मूल्यं तद्रवद्वयस्य । हारोत्पतिरने भणिष्यते । कूणिकस्योत्पत्तिः शास्त्रकारेण स्वत्रं विस्तारेण कथयिष्यते, कालादिकुमाराणां च आरम्भसङ्ग्रामतो नरकयोग्यकर्मोपचयात् तत्माप्तिमरणवर्णनं चात्रैव शास्त्रे प्रतिपादयिष्यते ।
कूणिकश्चम्पायां नगर्या प्राज्यं राज्यं चकार । कूणिकस्य चेल्लनाऽङ्गजातावन्यावपि चहल्य-वैहायसौं द्वौ भ्रातरावास्ताम् ।।
अथ कदाचित् प्रथमकल्पे सकलदेवऋद्धिसम्पन्नः सुरन्दवन्दितपदा
ये दोनों रल इतने मूल्यवान थे कि जो राजाका सम्पूर्ण राज्य भी दे दिया जाय तो भी उनकी कीमत न हो सके। हारको उत्पति आगे कही जायगी और कूणिक की उत्पत्ति शास्त्रकार स्वयं विस्तारसे कहेंगे । कालकुमार आदि कुमारोंके आरंभ और संग्रामसे नरकयोग्य कर्मोंके उपचयके कारण उनकी नरकप्राप्तिका और मरणका वर्णन इसी शास्त्रमें किया जायगा।
चम्पा नगरीमें कूणिक राजा निष्कंटक राज्य करता था। उस कूणिक राजाके चेलना मातासे जन्मे हुए वैहल्य और वैहायस नामके दो भाई थे ।
एक समय सौधर्म देवलोकमें सम्पूर्ण देव ऋद्धिवाले देववृन्दसे वंदित
આ બેઉ રત્ન એવાં કિમતી હતાં કે જે રાજાનું આખું રાજ્ય પણ દઈ દેવાય તો પણ તેની કિંમત ન થઈ શકે, હારની ઉત્પત્તિ વિષે આગળ કહેવામાં આવશે તથા કૃણિકની ઉત્પત્તિ શાસ્ત્રકાર પોતે વિસ્તારથી કહેશે. કાલ કુમાર આદિ કુમારોના આરંભ તથા સંગ્રામથી નરકગ્ય કર્મોના ઉપચયના કારણે તેમની નરકમાસિનું તથા મરણનું વર્ણન આ શાસ્ત્રમાં કરવામાં આવશે.
કૂણિક રાજા ચંપા નગરીમાં નિષ્ફટક રાજ્ય કરતા હતા. તે કૂણિક રાજાને માતા ચેલનાથી જન્મેલા વેહલ્ય તથા હાયસ નામે બે ભાઈ હતા.
એક સમય સૌધર્મ દેવ લોકમાં સંપૂર્ણ અદ્ધિવાળા દેવહૂંદથી વંદિત ચરણવાલા ઉત્સાહી શકે સુધર્મા સભાની અંદર આ પ્રકારે સમ્યક્ત્વની પ્રશંસા કરી
શ્રી નિરયાવલિકા સૂત્ર