Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२७८
३ पुष्पितास्त्र यावत् । दारा स्त्रियः आहूता-परिणयविधिना स्वीकृताः, यज्ञा इष्टा! कृताः, दक्षिणा-यज्ञसमाप्तौ कर्मणः साङ्गतासिद्धयर्थं देयं द्रव्यं, दत्ता ब्राह्मणेभ्यो वितीर्णाः । यूपाः यज्ञस्तम्भाः निक्षिप्ताः भूमौ निखाताः ।
एक समय भगवान पार्श्वप्रभु अर्हत् वाराणसी नगरीके आम्रशाल बन नामक चैत्यसे निकलकर देशमें विहार करने लगे ।
___ उसके बाद वह सोमिल ब्राह्मण एक समय असाधुओंके दर्शनसे तथा सुसाधुओंकी पर्युपासना नहीं करनेसे एवं मिथ्यात्वपर्यायोंके बढने और सम्यक्त्व पर्यायोंके घटनेके कारण मिथ्यात्वी हो गया।
एक समय मध्य रात्रिमें कुटुम्बजागरणा करते हुए उस सोमिल ब्राह्मणके हृदयमें इस प्रकारका आध्यात्मिक यावत् मनमें संकल्प उत्पन्न हुआ कि-मैं वाराणसी नगरीका रहेनेवाला अत्यन्त उच्च कुलमें पैदा हुआ ब्राह्मण हूँ। मैंने व्रत ग्रहण किये वेद पढे, विवाह किया, पुत्रवान बना, समृद्धियोंको एकत्रित किया, पशुवध किया, यज्ञ किया, दक्षिणा दी, अतिथिकी पूजा की, अग्निमें हवन किया यूप-यज्ञीय
એક વખત ભગવાન પાર્શ્વપ્રભુ અર્હત્ વારાણસી નગરીના આમ્રપાલ વન નામે ચૈત્યમાંથી નીકળીને દેશમાં વિહાર કરવા લાગ્યા.
ત્યાર પછી તે સેમિલ બ્રાહ્મણ એક વખત અસાધુઓનાં દર્શનથી તથા સુસાધુઓની પર્ય પાસના ન કરવાથી અને મિથ્યાત્વ પર્યાયના વધવાથી તથા સમ્યકૃત્વ પર્યાયના ઘટવાથી મિથ્યાત્વી થઈ ગયે.
એક વખત મધ્યરાત્રિમાં કુટુંબ જાગરણ કરતાં કરતાં તે સેમિલ બ્રાહ્મણના હદયમાં આવા પ્રકારના આધ્યાત્મિક એટલે મનમાં સંકલ્પ ઉત્પન્ન થયા કે-હું વારાણસી નગરીમાં રહેવાવાળ બહુ ઊંચા કુળમાં પેદા થયેલે બ્રાહાણું છું, મેં વત ગ્રહણ કર્યા છે, વેદ ભણેલો છું, લગ્ન કરી પુત્રવાન બને, સમૃદ્ધિ એકઠી કરી, પશુવધ કર્યા, યજ્ઞ કર્યા, દક્ષિણ આપી, અતિથીની પૂજા કરી, અગ્નિમાં હવન કર્યા, ચૂપ યજ્ઞીય કાઇને ખેડયું, આ બધાં કાર્યો કર્યા.
શ્રી નિરયાવલિકા સૂત્ર