Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 463
________________ ४३६ ५ वृष्णिदशासूत्र मासको संलेखनासे आत्माको सेवित करते हुए एक सौ बीस भक्तोंकों अनशनसे छेदित कर अपने पाप स्थानोंकी आलोचना और प्रतिक्रमण कर समाधि प्राप्त हो काल अवसरमें काल कर ब्रह्म नामक पाँचवें देवलोकके मनोरम विमानमें देवता होकर उत्पन्न हुए। वहाँ कई एक देवोंकी स्थिति दस सागरोपम है, वहाँ इस वीरगत देवकी भी स्थिति दश सागरोपम थी। वह वीरङ्गत देव देवसम्बन्धी आयु भव और स्थितिके क्षय होनेपर उस ब्रह्मलोकसे च्यवकर इस द्वारावतो नगरीमें राजा बलदेवकी पत्नी रेवतीके उदरमें पुत्र होकर जन्मे। उस रेवती देवीने स्वप्नमें सिंह देखा । और उसके बाद यह निषध कुमार उत्पन्न हुए यावत् शब्दादि विषयोंका अनुभव करते हुए अपने ऊपरी महलमें बिचर रहे हैं। हे वरदत्त ! इस प्रकार इस निषध कुमारने इस प्रकारकी उदार मनुष्यऋद्धि पायी है । वरदत्त पूछते हैहे भदन्त ! क्या यह निषध कुमार आपके समीप प्रवजित होगा ? માસની સંખનાથી આત્માને સેવિત કરતાં એકસે વીસ ભક્તોનું અનશનથી છેદન કરી પિતાનાં પાપસ્થાનોની આલેચના તથા પ્રતિક્રમણ કરી સમાધિ પ્રાસ થતાં કાળ અવસરમાં કાળ કરીને બ્રહનામક પાંચમા દેવલોકના મનરમ વિમાનમાં દેવતા થઈને ઉત્પન્ન થયા. ત્યાં કેટલાક દેવની સ્થિતિ દશ સાગરેપમની છે. ત્યાં वीरंगतदेव नी ५ स्थिति सागरामनी ता. वोरंगतदेव हेव समाधी आयुખ્ય ભવ અને સ્થિતિ ક્ષય થવાથી તે બ્રહ્મલોકમાંથી આવીને આ દ્વારાવતી નગરીમાં રાજા બલદેવની પત્ની રેવતીના ઉદરમાં પુત્ર થઈને જમ્યા. તે રેવતી દેવીએ સ્વપ્નમાં સિંહને દીઠે અને ત્યાર પછી આ નિવપકુમાર ઉત્પન્ન થયા. અને યાવત્ શબ્દાદિ વિષયને અનુભવ કરતા તે પોતાના મહેલના ઉપલે માળે રહેવા લાગ્યા. હે વરદત્ત ! આ પ્રકારે આ નિષધમાર ને આવા પ્રકારની ઉદાર મનુષ્ય *द्धि भणेसी.छ. १२४त्त पूछे छ:હે ભદન્ત ! આ નિષUાર આપની પાસે પ્રજિત થવામાં સમર્થ છે? શ્રી નિરયાવલિકા સૂત્ર

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482