Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 471
________________ ४४४ ५ वृष्णिदशास्त्र उत्पन्न हुए ? वरदत्त अनगारका इस प्रकार वचन सुनकर भगवानने उनसे कहा हे वरदत्त ! मेरा अन्तेवासी प्रकृतिभद्रक यावत् विनीत निषध अनगार मेरे तथारूप स्थविरोंके समीप सामायिक आदि ग्यारह अंगोका अध्ययनकर पूरे नौ वर्षों तक श्रामण्यपर्यायका पालनकर बयालीस भक्तोका अनशनसे छेदनकर पापस्थानोंकी आलोचना और प्रतिक्रमणकर समाधि प्राप्त हो काल अवसरमें कालकर चन्द्र सूर्य ग्रह नक्षत्र तारा आदिसे ऊपर सौधर्म ईशान आदि यावत् अच्युत देवलोकको उल्लङ्घन कर तीनसौ अठारह अवेयक विमानावासको भी उल्लङ्घन करता हुआ सर्वार्थसिद्ध विमानमें देवता होकर उत्पन्न हुआ। वहाँ देवताओंकी स्थिति तेंतीस सागरोपम है। उसी प्रकार निषध देवकी भी तेंतीस सागरोपम स्थिति है। वरदत्त पूछते है हे भदन्त ! वह निषध देव उस देवलोकसे देव सम्बन्धी आयु भव और स्थिति क्षयके बाद च्यवकर कही जायेंगे और कहाँ उत्पन्न होंगे ? જન્મશે ? વત્ત અનગારનાં આ પ્રકારનાં વચન સાંભળીને ભગવાને તેને કહ્યું – હિ વરદત્ત ! મારા પ્રકૃતિભદ્રક અનેતેવાસી અને વિનીત એવા નિષ અનગાર મારા તથારૂપ સ્થવિરોની પાસે સામાયિક આદિ અગીયાર અંગેનું અધ્યયન કરી પૂરાં નવ વરસ સુધી દીક્ષા પર્યાયનું પાલન કરીને અનશન વડે બેતાલીસ ભક્તોનું છેદન કરી પિતાનાં પાપસ્થાનની આલોચના તથા પ્રતિક્રમણ કરીને સમાધિ પ્રાપ્ત થતાં કાળ અવસરમાં કાળ કરીને ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા, આદિથી ઉપર સૌધર્મ ઈશાન આદિ યાવત્ અચુત દેવલેકનું ઉલ્લંઘન કરી ત્રણસે અઢાર વેયક વિમાનાવાસનું પણ ઉલ્લંઘન કરતાં સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવતાપણામાં ઉત્પન્ન થયા. ત્યાં દેવતાઓની સ્થિતિ તેત્રીસ સાગરેપમ છે. એવી જ રીતે નિષધ દેવની પણ તેત્રીસ સાગરોપમ સ્થિતિ છે. १२४त्त पूछे छे: હે ભદન્ત ! તે નજર તે લેકમાંથી દેવ સબંધી આયુભવ અને સ્થિતિ ક્ષય પછી ચાવીને કયાં જશે અને કયાં ઉત્પન્ન થશે? શ્રી નિરયાવલિકા સૂત્ર

Loading...

Page Navigation
1 ... 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482