Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३५४
____३ पुष्पितासूत्र यावत् शब्देन भाषासमिताः, इत्यादीनां संग्रहः, गुप्तब्रह्मचारिण्यः= सुरक्षितब्रह्मचर्याः, नो खलु अस्माकं श्रमणीनां निर्ग्रन्थीनाम् जातकर्म-शिशुक्रीडनादिक्रियां कर्तुम् अनुष्ठातुं कल्पते-युज्यते, हे देवानुप्रिये ! सुभद्रे ! त्वं बहुजनस्य चेटरूपेषु = कुमारस्वरूपेषु मूर्छिता = संमोहिता यावत् अध्युपपन्ना दत्तचित्ता अभ्यङ्गनं यावच्छब्देन वर्णकादीनां सङ्ग्रहः, नपूत्रीपिपासां-पौत्रीदौहित्रीस्पृहां प्रत्यनुभवन्ती विहरसि, तत्-तस्मात् कारणात् हे देवानुपिये ! एतस्य स्थानस्य एतत्कर्तव्यस्य आलोचय= आलोचनां कुरु यावत् प्रायश्चित्तं पापापनोदनरूपाम् क्रियां प्रतिपद्यस्व=
युक्त यावत् गुप्तब्रह्मचारिणी निम्रन्थ श्रमणी हैं, इसलिये हम लोगोंको बालक्रीडा करना कराना आदि नहीं कलपता है। हे देवानुप्रिये ! तुम गृहस्थोंके बच्चोंसे प्रेम करने लग गयी हो बच्चोंको तेल आदि लगानेकी क्रिया आदि अकल्पनीय कार्य कर रही हो। तथा पुत्र पुत्री, पौत्र पौत्री और दौहित्र दौहित्रीकी वाञ्छाका अनुभव करती हुई बिचर रही हो, सो हे देवानुप्रिये ! तुम अपने इस कार्यपर विचार करो और इस पापकी विशुद्धिके लिये आलोचना करो और प्रायश्चित लो।
સમિતિ આદિથી યુક્ત યાવત ગુણ બ્રહ્મચારિણે નિર્ગસ્થ શ્રમણ છીએ માટે આપણે બાળકને રમાડવું આદિ કલ્પવાનું નથી. હે દેવાનુપ્રિયે ! તમે ગૃહસ્થાના બચ્ચાંને પ્રેમ કરવા લાગી ગયાં છે. બચ્ચાંને તેલ આદિ લગાડવાની ક્રિયાથી માંડીને બધાં અકલ્પનીય કાર્યો કરી રહ્યાં છો. તથા પુત્ર-પુત્રી, પૌત્ર-પૌત્રી અને દૌહિત્ર-દૌહિત્રીની વાંછાના અનુભવ કરતાં વિચરે છે. માટે હે દેવાનુપ્રિયે ! તમે તમારાં આ કાર્યો માટે વિચાર કરે અને આ પાપની વિશુદ્ધિને માટે આલેચના કરે અને પ્રાયશ્ચિત્ત લે.
શ્રી નિરયાવલિકા સૂત્ર