Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टीका वर्ग ३ अध्य. ६ माणिभद्र देव
३९३
भगवानने कहा
उस काल उस समयमें मणिपदिका नामकी नगरी थी, उसमें माणिभद्र नामका एक गाथापति था। जिसने स्थविरोके समीप प्रव्रज्या ग्रहणकर ग्यारह अंगों का अध्ययन किया । बहुत वर्षों तक श्रामण्य पर्यायका पालन किया और मासिक संलेखना की, अनशन द्वारा साठ भक्तोंको छेदनकर पापस्थानोंका आलोचन प्रतिक्रमण करके काल अवसरमें कालकर माणिभद्र विमानमें उत्पन्न हुआ। यहाँ उसकी स्थिति दो सागरोपम है। अन्तमें देवलोकसे च्यव कर महाविदेह क्षेत्रमें जन्म लेकर सिद्ध होगा और सब दुःखोंका अन्त करेगा ।
सुधर्मा स्वामी कहते हैं
हे जम्बू ! इस प्रकार श्रमण भगवान महावीरने पुष्पिताके छठे अध्ययनके भावका प्रतिपादन किया।
।पुष्पिताका छठा अध्ययन समाप्त हुआ।
लगवाने ह्यु:--
તે કાળ તે સમયે મણિપદિકા નામની નગરી હતી. તેમાં માણિભદ્ર નામે એક ગાથાપતિ હતે. જેણે સ્થવિરેની પાસે પ્રજ્યા ગ્રહણ કરી અગીયાર અંગોનું અધ્યયન કર્યું. ઘણા વર્ષો સુધી દીક્ષા પર્યાય, ચારિત્ર પયાયનું પાલન કર્યું. માસિકી સંલેખનાથી અનશન દ્વારા સાઠ ભકતોનું છેદન કરી પાપ સ્થાનની આલોચના પ્રતિકમણ કરી કાળ અવસરમાં કાળ કરીને માણિભદ્ર વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં તેની સ્થિતિ બે સાગરેપમ છે. આખરે દેવલોકથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે. અને સર્વે ને અંત લાવશે.
સુધર્મા સ્વામી કહે છે –
હે જબ્બઆ પ્રકારે શ્રમણ ભગવાન મહાવીરે પુષિતાના છઠ્ઠા અધ્યયનના ભાવનું પ્રતિપાદન કર્યું.
પુષ્પિતાનું છઠું અધ્યયન સમાપ્ત
શ્રી નિરયાવલિકા સૂત્ર