Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३९२
___३ पुष्पितासूत्र पूर्वोक्त भाव बतलाया है, तो फिर छठे अध्ययनमें उन्होंने किस भावका निरूपण किया है ?
भगवान कहते हैं
हे जम्बू ! उस काल उस समयमें राजगृह नामका नगर था। उस नगरमें गुणशिलक चैत्य था। श्रेणिक नामके राजा उसमें राज्य करते थे। भगवान महावीर स्वामी उस नगरमें पधारे । परिषद भगवानके वन्दनके निमित्त गई। उस काल उस समयमें माणिभद्र देव सुधर्मा सभामें माणिभद्र सिंहासन पर चार हजार सामानिक देवोंके साथ बैठे हुए थे। वे माणिभद्र देव पूर्णभद्रके समान भगवानके पास आये और नाट्यविधि दिखाकर चले गये। गौतमने माणिभद्रको दिव्य देवऋद्धिके बारेमें पूर्ववत् प्रश्न किया। भगवानने कूटागारशालाके दृष्टान्तसे उसका उत्तर दिया । गौतमने माणिभद्र देवके पूर्व जन्मके बारेमें प्रश्न किया ।
પૂર્વોક્ત ભાવ બતાવ્યું છે તો પછી છઠ્ઠા અધ્યયનમાં તેમણે કયા ભાવનું નિરૂપણ કર્યું
ભગવાન કહે છે--
હે જબ્બ ! તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે નગરમાં ગુણલિક નામે ચૈત્ય હતે. શ્રેણિક નામના રાજા તેમાં રાજ્ય કરતા હતા. ભગવાન મહાવીર સ્વામી તે નગરમાં પધાર્યા. પરિષદ્ ભગવાનને વંદન કરવા ગઈ. તે કાળ તે સમયે માણિભદ્ર દેવ સુધર્મ સભામાં માણિભદ્ર સિંહાસન ઉપર ચાર હજાર સામાનિક દેવની સાથે બેઠેલા હતા. માણિભદ્ર દેવ પૂર્ણભદ્રની પેઠે ભગવાનની પાસે આવ્યા અને નાટય વિધિ દેખાડી અન્તર્ધાન થઈ ગયા–પાછા જતા રહ્યા. ગૌતમે માણિભદ્રની દિવ્ય દેવ ઋદ્ધિના બાબત અગાઉની પેઠે પ્રશ્ન કર્યો. ભગવાને કૂટાગારશાલાના દષ્ટાંતથી તેને ઉત્તર આપ્યું. ગૌતમે માણિભદ્ર દેવના પૂર્વજન્મ વિષે પ્રશ્ન કર્યો.
શ્રી નિરયાવલિકા સૂત્ર