Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૪૨
५ वृष्णिदशास्त्र शाः, शिखराणि श्रृङ्गाणि, एतानि मचुराणि यत्र स तथा अप्सरोगणदेवसंघचारणविद्याधरमिथुनसंनिचीर्णः - अप्सरसां गणः = समूहः, देवसङ्घः = देवसमूहः चारणाः = जङ्घाचारणादयः साधुविशेषाः, विद्याधरमिथुनानि, तैः संनिचीर्णः
प्राचीन था और लोक उसे मानते थे । वह सुरप्रिय यक्षायतन चारों तरफसे एक बडा वनषण्डसे घिरा हुआ था । जैसा पूर्णभद्र उद्यान था । उसमें अशोक वृक्षके नीचे एक शिला पट्टक था ।
उस द्वारावती नगरीमें कृष्ण वासुदेव राजा थे, जो उस नगरीका यावत् शासन करते हुए विचरते थे । वह कृष्ण वासुदेव समुद्रविजय प्रमुख दश दशारोंके, बलदेव प्रमुख पाँच महावीरोंके, उग्रसेन प्रमुख सोलह हजार राजाओंके, प्रद्युम्न प्रमुख साढे तीन करोड कुमारोंके, शाम्ब प्रमुख साठ हजार दुर्दान्त शूरोके, वीरसेन प्रमुख एक्कीस हजार वीरोंके, महासेन प्रमुख छप्पन हजार बलवानोंके, रूक्मिणी प्रमुख सोलह हजार देवियोंके तथा अनङ्गसेना प्रमुख अनेक हजार गणिकाओंके और बहुतसे राजा ईश्वर तलवर माडम्बिक कौटुम्बिक श्रेष्ठी सेनापति
અને લેાકેા તેને માનતા હતા. તે સુરપ્રિય,યક્ષાયતન ચારે તરફથી એક મોટા વનષણ્ડથી ઘેરાયેલું હતું કે જેવું પૂર્ણ ભદ્ર ઉદ્યાન હતું. તેમાં અશાકવૃક્ષની નીચે એક શિલાપટ્ટક હતું.
તે દ્વારાવતી નગરીમાં કૃષ્ણ વાસુદેવ નામે રાજા હતા જે તે નગરીમાં રાજ્ય કરતા વિચરતા હતા. તે કૃષ્ણ વાસુદેવ સમુદ્રવિજય પ્રમુખ દશ દશારાના, બલદેવ પ્રમુખ પાંચ મહાવીરાના, ઉગ્રસેન પ્રમુખ સાળ હજાર રાજાએના, પ્રદ્યુમ્ન પ્રમુખ સાડા ત્રણ કરોડ કુમારાના, સામ્ભ પ્રમુખ સાઠ હજાર દુર્દન્ત શૂરવીરાના, વીરસેન પ્રમુખ એકવીશ હજાર વીરાના, મહાસેન પ્રમુખ છપ્પન હજાર ખલવાનાના, રૂકિમણી પ્રમુખ સેાળ હજાર દેવીઓનાં તથા અનંગ સેના પ્રમુખ અનેક હજાર ગણિકાઓનાં, વળી ઘણા રાજા ઇશ્વર તલવર મામ્બિક કૌટુમ્બિક શ્રેણી સેનાપતી
શ્રી નિરયાવલિકા સૂત્ર