Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टीका वर्ग ५ अध्य- १ निषेध
४३१
1
1
रत्नको और अन्य हाथी घोडे रथ आदिको सजाकर ले आओ । कृष्ण वासुदेवकी ऐसी आज्ञा सुनकर वे कौटुम्बिक पुरुष शीघ्र ही हाथी घोडे रथ आदिको सजाकर आये । उसके बाद कृष्ण वासुदेव मज्जनगृहमें स्नान करनेके लिये गये, स्नान कर सभी अलङ्कारोंसे अलङ्कृत हो अपने आभिषेक्य हाथी पर चढे । और उन्हें शुभ शकुनके लिये आठ-आठ माङ्गलिक वस्तुएँ दिखायी गईं । इसके बाद वह कृष्ण वासुदेव कूणिकके समान डुलाए जाते हुए श्वेतचामरोंसे सुशोभित तथा समुद्रविजय प्रमुख दस दशाहोंसे लेकर यावत् सार्थवाह प्रभृतियोंसे घिरे हुए तथा सभी प्रकारके विभव के साथ मेरी आदि बाजोंके शब्दोंसे दिशाको मुखरित करते हुए द्वारावती नगरी के बीचोबीच चलते हुए भगवान अर्हत् अरिष्टनेमिके पास पहुँचे । और कूणिकके समान तीनबार आदक्षिण प्रदक्षिण करके वन्दन नमस्कार किया और सेवा करने लगे ।
उसके बाद वह निषध कुमारने अपने उपरी महलमें शब्दादिविषयोंका
પ્રકારે કહ્યું:—હૈ દેવાનુપ્રિય ! આભિષેકય ( પટ્ટ ) હાથીરત્નને તથા ખીજા હાથી ઘેાડા રથ આદિ તૈયાર કરી લઇ આવેા. કૃષ્ણવાસુદેવની એવી આજ્ઞા સાંભળીને તે કૌટુબિક પુરૂષ જલદી હાથી ઘેાડા રથ આદિને તૈયાર કરી લઇ આવ્યા. ત્યાર પછી કૃષ્ણવાસુદેવ સ્નાનઘરમાં ન્હાવા ગયા. સ્નાન કરી બધાં ઘરેણાંથી વિભૂષિત પેાતાના આભિષેકચ પટ્ટ હાથી ઉપર ચડયા. અને તેમને શુભ શુકનને માટે આઠ આઠ માંગલિક વસ્તુઓ દેખાડવામાં આવી. ત્યાર પછી કૃષ્ણવાસુદેવ કાણિકની પેઠે ઢાળાઇ રહેતાં શ્વેત ચામાથી સુગેાભિત તથા સમુદ્રવિજય પ્રમુખ દશદશાથી માંડીને યાવત્ સાર્થવાહ આદિથી ઘેરાયેલ તથા સર્વ પ્રકારના વૈભવ સાથે, ભેરી વગેરે વાજાના શબ્દોથી દિશાઓને મુખરિત કરતા દ્વારાવતી નગરીની વચ્ચેવચ્ચેથી ચાલતા ભગવાન અર્હત્ અરિષ્ટનેમીની પાસે પહોંચ્યા અને ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર કર્યા અને સેવા કરવા લાગ્યા.
ત્યાર પછી તે નિષધ મારે પણ પાતાના ઊંચા મહેલમાં શબ્દાદિ વિષયાના
શ્રી નિરયાવલિકા સૂત્ર