Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 460
________________ सुन्दरबोधिनी टीका वर्ग ५ अध्य- १ निषध ४३३ हे भदन्त ! वह निषध कुमार इष्ट है, इष्टरूप है, कान्त है, कान्तरूप है । इसी तरह प्रिय है मनोज्ञ है मनोम ( मनको अच्छा लगनेवाला ) है, सोम है, सोमरूप है, प्रियदर्शन है, सुरूप है । हे भदन्त ! इस निषध कुमारको इस प्रकारकी मनुष्य सम्बन्धी ऋद्धि कैसे मिली, कैसे प्राप्त हुई, और कैसे यह ऋद्धि इसके भोग में आई? इत्यादि - गौतमने सूर्याभकी देव ऋद्धिके बारेमें जिस प्रकार भगवानसे पूछा था उसी प्रकार - वरदत्तने पूछा । भगवान कहते हैं— " हे वरदत्त | उस काल उस समय में इसी जम्बूद्वीप नामक द्वीपके अन्दर भरत क्षेत्र में रोहितक नामक नगर था जो कि धन धान्यादि ऋद्धिसे समृद्ध था । उस नगर में मेघवर्ण नामक उद्यान था । उस उद्यानमें मणिदत्त नामक यक्षका एक यक्षायतन था । उस रोहितक नगरका राजा महाबल था । उसकी रानीका नाम पद्मावती था । अन्त छे, अन्त३थ छे. गोवीन रीते प्रिय छे, भनाइ छे, मनोरम छे. सोभ छे, सोम३य छे. प्रियदर्शन छे, सुइय छे. હે ભદન્ત ! આ નિધ ઠુમાર ને આ પ્રકારની મનુષ્ય સંબંધી ઋદ્ધિ કેવી રીતે મળી, કેમ પ્રાપ્ત થઇ, અને કેવી રીતે તે ઋદ્ધિ તેમના ભાગમાં આવી? ગૌતમે સૂર્યાલની દેવદ્ધિ વિષે જેવી રીતે ભગવાનને પૂછ્યું હતું તેવી રીતે વરદત્તે પૂછ્યું: ભગવાને કહ્યું:—હૈ વરદત્ત ! તે કાળ તે સમયે આ જમ્મુદ્દીપ નામે દ્વીપની અંદર ભરતક્ષેત્રમાં રોહીતક નામે નગર હતું કે જે ધનધાન્ય ઋદ્ધિથી સમૃદ્ધ હતું. તે નગરમાં મેઘવર્ણ નામે ઉદ્યાન હતું તે ઉદ્યાનમાં મદત્ત નામે યક્ષનું ચક્ષાયતન હતું. તે રાહિતકના રાજા મહાખલ હતા તેની રાણીનું નામ પદ્માવતી હતું. શ્રી નિરયાવલિકા સૂત્ર

Loading...

Page Navigation
1 ... 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482