________________
४०२
___४ पुष्पचूलिकासूत्र हजार सामानिक देवोंके साथ तथा सपरिवार चार महत्तरिकाओंके साथ बैठी हुई थी। वह श्री-देवी बहुपुत्रिका देवीके समान भगवानके दर्शनके लिये आई और नाट्यविधि दिखाकर वापस गयी। बहुपुत्रिकासे विशेष केवल इतना ही है कि इसने कुमार कुमारियोंको वैक्रियिक शक्तिसे उत्पन्न नहीं किया ।
गौतमने पूछा-~हे भदन्त ! यह श्री देवी पूर्व जन्ममें कौन थी। भगवानने कहा
हे गौतम ! उस काल उस समयमें राजगृह नामका नगर था । उस नगरमें गुणशिलक नामक चैत्य था । उस नगरके राजाका नाम जितशत्रु था । उसमें सुदर्शन नामका गाथापति रहता था जो धन धान्यादिसे सम्पन्न था। उस गाथापतिकी पत्नीका नाम प्रिया था । जो अत्यन्त सुकुमार थी। उस सुदर्शन गाथापतिकी पुत्री तथा प्रिया गाथापत्नीकी आत्मजा-लडकोका नाम भूता था, जो कि वृद्धा और वृद्ध कुमारी ( अधिक वयवाली कन्या ) तथा जीर्णा और जीर्ण
સામાનિક દેવોની સાથે તથા સપરિવાર ચાર મહત્તરિકાઓની સાથે બેઠી હતી. તે શ્રીદેવી બહુપુત્રિકા દેવીની પેઠે ભગવાનના દર્શન માટે આવી અને નાટયવિધિ દેખાડી પાછી ચાલી ગઈ. બહુપુત્રિકાથી વિશેષ માત્ર એ હતું કે આ કુમાર કુમારિઓને વૈક્રિયિક શક્તિથી ઉત્પન્ન કર્યા નહોતા.
ગૌતમે પૂછયું--હે ભદન! આ શ્રીદેવી પૂર્વજન્મમાં કેણ હતી ?
ભગવાને કહ્યું--હે ગૌતમ ! તે કાળ તે સમયે રાજગૃહ નામનું નગર હતું. તે નગરમાં ગુણશિલક નામનું ચૈત્ય હતું. તે નગરના રાજાનું નામ જિતશત્રુ હતું. તે રાજગૃહ નગરમાં સુદર્શન નામનો ગાથાપતિ રહેતો હતો જે ધનધાન્ય આદિથી સંપન્ન હતું. તે ગાથા પતિની પત્નીનું નામ પ્રિય હતું, જે અત્યંત સુકુમાર હતી. તે સુદર્શન ગાથાપતિની પુત્રી તથા પ્રિયા ગાથાપત્નીની આત્મજા (દીકરી) નું નામ ભૂતા હતું કે જે વૃદ્ધા અને વૃદ્ધકુમારી (વધારે વયવાળી
શ્રી નિરયાવલિકા સૂત્ર