Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३७४
३ पुष्पितासूत्र हतविपहतभाग्यैः सर्वथा भाग्यहीनैः । एकमहारपतितैः अल्पकालेनैव मम कुक्ष्यवतीर्णैः । शेषं सुगमम् ॥ ७॥
साथ कुछ भी आनन्द भोग नहीं कर पाती। हे आर्याएँ ! मैं आप लोगोंके समीप धर्म सुनना चाहती हूँ। उसके बाद वे साध्विया सोमा ब्राह्मणीको विचित्र यावत् केवलि प्ररूपित धर्मका उपदेश देंगी।
____ उसके बाद वह सोमा ब्राह्मणी उन आर्याओंसे धर्म सुनकर उसे हृदयमें अवधारित कर हृष्ट तुष्ट हो अत्यन्त हर्षयुक्त हृदयसे उन आर्याओंका वन्दन और नमस्कार करके इस प्रकार कहेगी
हे आर्याओं ! मैं निम्रन्थ प्रवचनपर श्रद्धा रखती हूँ, और निम्रन्थ प्रवचन को सम्मानित करती हूँ।
हे देवानुप्रिये ! जो आप कहती हैं वही सत्य है। मैं राष्ट्रकूटको पूछती है, बादमें आपके पास मुण्डित होकर प्रव्रजित होऊँगी।
દુર્ગધવાળાં શરીરે મારા પતિની સાથે કઈ જાતને આનંદ ભાગ કરી શક્તી નથી. હે આર્યાઓ! હું આપ લેકેની પાસે ધર્મ સાંભળવા માગું છું ત્યાર પછી તે સાધ્વીઓ સેમા બ્રાહ્મણને વિચિત્ર એટલે કેવલી પ્રરૂપિત ધર્મને ઉપદેશ આપશે.
ત્યાર પછી તે મા બ્રાહ્મણ તે આર્થીઓ પાસેથી ધર્મ સાંભળીને તે હૃદયમાં ધારણ કરીને દુષ્ટ તુષ્ટ થઈને અત્યંત હર્ષયુક્ત હૃદયથી તે આર્થીઓને વંદન અને નમસ્કાર કરીને આ પ્રકારે કહેશે –
હ આર્યાઓ ! હું નિન્ય પ્રવચન ઉપર શ્રદ્ધા રાખું છું અને નિગ્રન્થ પ્રવચનને સન્માનિત કરું છું.
હે દેવાનુપ્રિયે ! જે આપ કહો છે તેજ સત્ય છે. હું રાષ્ટ્રકૂટને પૂછું છું. પછી આપની પાસે મુંડિત થઈને પ્રજિત થઈશ.
શ્રી નિરયાવલિકા સૂત્ર