Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टोका वर्ग ३ अध्य. ४ बहुपुत्रिका देवी
त्रिका देवी
३८३ सामानिक देव होकर उत्पन्न होगी। वहीं एक २ देवकी स्थिति दो सागरोपम है। उस देवलोकमें सोमदेवकी भी स्थिति दो सागरोपम होगी।
गौतम स्वामी पूछते हैं-हे भदन्त ! वह सोमदेव आयु भव स्थिति क्षयके बाद उस देवलोकसे च्यवकर कहाँ जायगा ? और कहाँ उत्पन्न होगा ?
__ भगवान कहते हैं-हे गौतम ! महाविदेह क्षेत्रमें उत्पन्न होकर यावत् सिद्ध होगा, और सब दुखोंका अन्त करेगा ।
सुधर्मा स्वामी कहते हैं-हे जम्बू ! इस प्रकार श्रमण भगवान महावीरने पुष्पिताके चतुर्थ अव्ययनके भावोंका निरूपण किया है ॥९॥
।पुष्पिताका चौथा अध्ययन समाप्त हुआ।
થઈને ઉત્પન્ન થશે. ત્યાં એક એક દેવની સ્થિતિ બે સાગરેપમ છે. તે દેવલેકમાં સોમદેવની પણ સ્થિતિ બે સાગરેપમની થશે.
ગૌતમ સ્વામી પૂછે છે:–હે ભદન્ત ! તે સોમદેવ આયુભવ અને સ્થિતિક્ષય પછી તે દેવકમાંથી ચવીને કયાં જશે ? અને કયાં ઉત્પન્ન થશે?
ભગવાન કહે છે –-હે ગૌતમ ! મહા વિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈને તે સિદ્ધ થશે અને તમામ દુઃખને અંત કરશે,
સુધર્મા સ્વામી કહે છે –હે જમ્મુ ! આ પ્રકારે શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિતાના ચતુર્થ અધ્યયનના ભાવનું નિરૂપણ કર્યું છે. (૯).
પુપિતાનું ચોથું અધ્યયન સમાપ્ત.
શ્રી નિરયાવલિકા સૂત્ર