Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૨
३ पुष्पितासूत्र कि हे देवानुप्रिय ! मेरी इच्छा है कि मैं तुमसे आज्ञा लेकर सुव्रता आर्याओंके पास प्रव्रजित होऊँ । इस बातको सुनकर राष्ट्रकूट कहेगा। हे देवानुप्रिये ! जैसा तुम्हें सुख हो जैसा करो। इस कार्यको करने में प्रमाद मत करो । उसके बाद वह राष्ट्रकूट विपुल अशन पान खाद्य स्वाद्य चार प्रकारके भोजन बनवाकर अपने मित्र ज्ञाति स्वजन बन्धुओंको आमंत्रित करेगा । और आदर सत्कार के साथ उनको भोजन करायेगा । जिस प्रकार पूर्वभवमें सुभद्रा आर्या हुई थी उसी प्रकार यह भी आर्या होकर ईयासमिति आदिसे युक्त हो यावत् गुप्तब्रह्मचारिणी होवेगी । उसके बाद वह सोमा आर्या उन सुत्रता आर्याओंके समीप सामायिक आदि ग्यारह अङ्गों का अध्ययन करेगी, और बहुतसे षष्ठ, अष्टम, दशम, द्वादश आदि तपोंके द्वारा आत्माको भावित करती हुई बहुत वर्षों तक श्रामण्य पर्यायका पालन कर मासिकी संलेखना से साठ भक्तोंको अनशनसे छेदन कर अपने पाप स्थानोंका आलोचन और प्रतिक्रमण कर समाधिको प्राप्त हो काल मासमें काल कर देवेन्द्र शक्रके
અગાઉની જેમ પૂછશે કેઃ—હે દેવાનુપ્રિય ! મારી ઇચ્છા છે કે હું તમારી આજ્ઞા લઈને સુત્રતા આર્યાએની પાસે પ્રજિત થાઉં. આ વાત સાંભળી રાષ્ટ્રકૂટ કહેશે:હૈ દેવાનુપ્રિયે ! જેમ તને સુખ થાય તેમ કર. આ કાર્ય કરવામાં પ્રમાદ ન કર. ત્યાર પછી તે રાષ્ટ્રકૂટ વિપુલ ( ઘણા ) અન્નપાન, ખાદ્યસ્વાદ્ય ચાર પ્રકારના લેાજન અનાવરાવી પેાતાના મિત્ર, જ્ઞાતિ, સ્વજન ખંધુઓને આમંત્રણ આપશે અને આદર સત્કાર સહિત તેમને ભાજન કરાવશે. જે પ્રકારે આગલા ભવમાં સુભદ્રા આર્યો થઈ હતી તેજ પ્રકારે આ પણ આર્યો થઈને ઇયસમિતિ આદિથી યુક્ત થઇ યાત્રગુપ્ત બ્રહ્મચારિણી થશે. ત્યાર પછી તે સામા આર્યો તે સુત્રતા આયની પાસે સામાયિક આદિ અગીયાર અંગાનું અધ્યયન કરશે અને ઘણાંએ તપ–૧૪, અષ્ટમ, દશમ, દ્વાદશમ આદિ તપેાથી આત્માને ભાવિત કરતી ઘણાં વર્ષો સુધી દીક્ષા પર્યાયનું પાલન કરી પછી માસિકી સ`ખેલનાથી સાઠે ભક્તોને અનશન દ્વારા ( ઉપવાસથી ) છેદન કરી પેાતાનાં પાપસ્થાનાના આલેચન અને પ્રતિક્રમણ કરી સમાધિને પ્રાપ્ત થઇ કાલ માસમાં કાલ કરી દેવેન્દ્ર શકની સામાનિક દેવ
શ્રી નિરયાવલિકા સૂત્ર