Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टीका वर्ग ३ अध्य. ५ पूर्णभद्र देव
३८९
खनासे साठ भक्तोंको अनशनसे छेदकर अपने पापस्थानोंकी आलोचना और प्रतिक्रमण कर समाधि प्राप्त की । तथा काल अवसरमें कालकर सौधर्म कल्पके पूर्णभद्र विमानमें उपपात सभा के अन्दर देवशयनीय शय्यामें यावत् पूर्णभद्र देवपनेमें उत्पन्न होकर भाषापर्याप्ति मनःपर्याप्ति आदि पर्याप्तियोंसे पर्याप्तभावको प्राप्त શિયા। હૈ गौतम ! पूर्णभद्र देवने इस प्रकारसे इस दिव्य देव ऋद्धिको प्राप्त किया ।
गौतम स्वामी पूछते हैं—
हे भदन्त ! पूर्णभद्र देवकी स्थिति कितने कालकी है ?
भगवान कहते हैं
हे गौतम ! पूर्णभद्र देवकी स्थिति दो सागरोपमकी है ।
गौतमने फिर पूछा
हे भदन्त ! यह पूर्णभद्र देव देवलोकसे व्यवकर कहाँ जायगा तथा कहाँ उत्पन्न होगा ?
ભક્તોનું અનશન વડે છેદન કરી પેાતાના પાપ સ્થાનાની આલાચના તથા પ્રતિક્રમ કરી સમાધિ પ્રાપ્ત કરી. તથા કાળ અવસર આવતાં કાળ કરી સૌધર્મ કલ્પના પૂર્ણભદ્ર વિમાનમાં ઉપપાત સભાની અંદર દેવશયનીય શય્યામાં તે પૂર્ણભદ્ર દેવપણામાં ઉત્પન્ન થઈને ભાષાપર્યામિ મન પર્યાપ્તિ આદિ પર્યાપ્તિઓથી પર્યાપ્તિબાવાને પ્રાપ્ત કર્યો. હે ગૌતમ ! પૂર્ણ ભદ્રદેવે આ પ્રકારે આ દિવ્ય દેવની ઋદ્ધિને પ્રાપ્ત કરી
ગૌતમ સ્વામી પૂછે છે:-~
હે ભદન્ત ! પૂર્ણ ભદ્ર દેવની સ્થિતિ કેટલા કાળની છે ? ભગવાન કહે છે:—
હે ગૌતમ ! પૂર્ણભદ્ર દેવની સ્થિતિ એ સાગરાપમની છે. ગૌતમે વળી પૂછ્યું:—
હે ભદન્ત . આ પૂર્ણ ભદ્રદેવ દેવલાકથી શ્રુત થઈને કયાં જશે અને કાં ઉત્પન્ન થશે ?
શ્રી નિરયાવલિકા સૂત્ર