________________
सुन्दरबोधिनी टोका वर्ग ३ अध्य. ४ बहुपुत्रिका देवी
३५३ =अंसे शीर्ष-शिरसि, करतलपुटेन पाणितलपुटेन गृहीला हलउल्लयन्तो बालरञ्जनाय मधुरालापं 'हुलरावा' इति भाषापसिद्धं कुर्वती, आगायन्तीबालरञ्जनाय मन्दं मन्दं गायन्ती, परिगायन्ती बालान रुदतो विलोक्य उच्चस्वरेण गायन्ती, पुत्रपिपासां-पुत्रलालसां दुहितृपिपासां-पुत्रीवाञ्छां नप्तृकपिपासां : पौत्रदौहित्रलालसा नपुत्रीपिपासां-पौत्री दौहित्री स्पृहां च प्रत्यनुभवन्ती-एतत्कार्यण सन्तोषं मन्यमाना विहरति आस्ते । ततः खलु ताः दीक्षादाव्यः सुव्रता आर्याः साध्व्यः सुभद्रामेवं वक्ष्यमाणम् अवादिषुः-हे देवानुपिये ! वयं श्रमण्यः-संसारविषयविरक्ताः साध्व्यः निर्ग्रन्थ्यः ग्रन्थिरहिताः इर्यासमिताः
शिरपर रखती थी, किसीको हाथसे पकडकर हुलराती हुई और बालकोंके मनोरंजनके लिये मन्द स्वरसे गाती हुई, बालकोंको रोते हुए देखकर उच्च स्वरसे गाती हुई पुत्रकी लालसा, पुत्रीकी वाञ्छा, पोते और दौहित्रोकी वाञ्छा, पौत्री और दौहित्रीकी इच्छाका अनुभव करती हुई, अपने उक्त कार्योंसे सन्तुष्ट होती हुई विचरण कर रही थी।
उसके ऐसे आचरणको देखकर सुव्रता आर्या सुभद्रा आर्यासे इस प्रकार बोली-हे देवानुप्रिये ! अपने लोग संसारिक विषयोंसे विरक्त, ईर्यासमिति आदिसे
ઉપર કોઈને માથા ઉપર રાખતી તો કોઈને હાથેથી પકડીને હલરાવતી. બાળકને આનંદ માટે ધીમા ધીમા સ્વરથી ગાતી અને રાતાં બાળકને જોઈને તાણીને ગાતી, પુત્રની લાલસા, પુત્રીની વાંછા, પૌત્ર અને દૌહિત્રની વાંચ્છા, તથા પૌત્રી અને દૌહિત્રીની વાંચ્છાના અનુભવ કરીને પિતાનાં એ કાર્યોથી સંતોષ માની વિચરણ કરતી હતી.
તેનાં આવાં આચરણે જોઈને સુત્રતા આર્યા સુભદ્રા આર્યાને આ પ્રકારે કહેવા લાગી-હે દેવાનુપ્રિયે ! આપણે લેકે સાંસારિક વિષયેથી વિરક્ત ઈર્યા
શ્રી નિરયાવલિકા સૂત્ર