Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२९२
३ पुष्पितासूत्र
आर्षत्वात निवसितेति निष्ठान्तस्य पर्णादिस्तस्माज्जात उटज : - तापसानां वंशमयस्तापसभाजन विशेषः,
पूर्वप्रयोगाभावः । उटजः - उटः - तृणपर्णशाला, किठिणसांकायिकं = किढिणं=साङ्कायिकं = भारोद्वहनयन्त्रं किटिणसाङ्कायिकं = कावट ' कावड ' इति प्रसिद्धम् प्रस्थाने - परलोकसाधनमार्गप्रयाणे, प्रस्थितं = प्रयातम् फलाद्याहरणार्थे प्रवृत्तमिति यावत्, पत्राssमोटंवेदि - अग्निहोत्र पूजादिस्थानं वर्धयति = प्रमार्ज
"
तरुशाखामोटितपत्रसमूहं,
E
यति, उपलेपनसम्मार्जनम् = मृत्तिका गोमयादिना भूमिसंस्कार उपलेपनम् सम्मार्जनं= तृणादिनिर्मितसम्मार्जन्या भूमितः पिपीलिकादिकानां लघुकाय
ग्रहण करता है और अपना कावड भरता है । बाद इसके दर्भ, कुश पत्रामोट= तोडे हुए पत्ते और समित्काष्ठ ( हवनके लिये छोटी २ लकडियों ) को लेकर जहाँ अपनी कुटी थी वहाँ आया और अपनी कावड रखी । कावड रखकर वेदी को बढाया अर्थात् वेदी बनानेका स्थान निश्चय किया । बाद उपलेपन और पिपी - लिका ( कीडी मकोडी ) आदि लघुकाय जीवोंकी रक्षाके लिये समार्जन करने लगा । अनन्तर दर्भ और कलशको हाथमें लेकर गङ्गाके तटपर आया और गङ्गामें प्रवेश कर स्नान करने लगा, और जलमज्जन- डुबकी लगाना, जल क्रीडा - तैरना, तथा जलाभिषेक करने लगा । बाद आचमन करके स्वच्छ और अत्यन्त शुद्ध हो देवता
ગ્રહણ કરે છે અને પોતાની કાવડ ભરે છે. પછી તેનાં દર્ભ, કુશ, પાંદડાં અને સમિધ ( હેામનાં કાષ્ઠ ) એ બધુ લઇ જ્યાં પેાતાની પકુટી હતી ત્યાં આણ્યે. ત્યાં આવીને તેણે પેાતાની કાવડ રાખી. કાવડ રાખીને વેદીને મેાટી કરી અર્થાત્ વેદી અનાવવાનું વિસ્તૃત સ્થાન નિશ્ચિત કર્યું. પછી ઉપલેપન ( લીંપણ ) તથા ક્રીડી આદિ લઘુકાય જીવાની રક્ષાને માટે સમાન કરવા લાગ્યા. પછી દર્ભ તથા કલશને હાથમાં લઈને ગગાને કાંઠે આવ્યે અને તેમાં પ્રવેશીને સ્નાન કરવા લાગ્યા, તથા જલમજન=ડુબકી લગાવવું, જલક્રીડા=તરવું, અને જલાભિષેક કરવા લાગ્યા. પછી આચમન કરીને સ્વચ્છ અને અત્યંત શુદ્ધ થઈને, દેવતા તથા
શ્રી નિરયાવલિકા સૂત્ર