________________
३३०
३ पुष्पितासूत्र पान्तस्तम् अभिसरन्तः सम्मुखाभिसरणं कुर्वाणाः प्रस्नुवन्ति-मातृस्तन्यं प्रक्षारयन्तीत्यन्त वितण्यर्थः । तथा पुनश्च कोमलकमलोपमाभ्यां-कोमलपङ्कजसदृशाभ्यां हस्ताभ्यां गृहीत्वा उत्सङ्गनिवेशिताः उत्सङ्गः क्रोडः ( अङ्क) तत्र निवेशिताः स्थापिताः सन्तः समुल्लापकान्–सम्यगुच्चैः शब्दान् सुमधुरान् पुनः पुनः भूयो भूयः मम्मण (मञ्जुल) प्रभणितान्-मामा इति श्रवणरमणीयभाषितान् ददति-मातृप्रभृतिश्रवणाय वितरन्ति तादृशान् शब्दान् कुर्वन्तीति भावः ।।
अहं-सुभद्रा खलु-निश्चयेन अधन्या, अपुण्या-अपवित्रा यद्वा एतस्मिन् जन्मनि पुण्यरहिता, अकृतपुण्या-असश्चितसुकृता पूर्वजन्मन्यपि असम्पादितदानादिसुकर्मकलापेति तात्पर्यम् , अस्मि, यद् एततः एतन्मध्यात्
उसके बाद उन सुत्रता आर्याओंका एक संघाडा वाराणसी नगरीके उच्च नीच मध्यम कुलोमें गृहसमुदानी भिक्षा ( अनेक घरोंसे लीजानेवाली भिक्षा ) के लिये फिरता हुआ भद्रसार्थवाहके घरमें आया। उसके बाद सुभद्रा सार्थवाही आती हुई उन आर्याओंको देखा और उनको देखकर उसका हृदय हृष्ट और तुष्ट हो गया, और विनयके लिये शीघ्र ही आसनसे उठी। उठकर सात आठ पग सामने गई । सामने जाकर उनको वन्दन नमस्कार किया । बाद, विपुल अशन पान खाद्य स्वायका प्रतिलाभ कराकर इस प्रकार बोली.
ત્યાર પછી તે સુત્રતા આર્થીઓને એક સંઘાડો વારાણસી નગરીના ઉચ નીચ અને મધ્યમ કુલમાં ગૃહસમુદાની ભિક્ષા (અનેક ઘરમાંથી લેવાની ભિક્ષા)ને માટે ફરતા ફરતા ભદ્રસાર્થવાહના ઘરમાં આવ્યું. ત્યાર પછી સુભદ્રા સાર્થવાહીએ તે આર્થીઓને આવતી જોઈ અને તેમને જોઈને તે સાર્થવાહીનું હૃદય હુણ અને તુષ્ટ થઈ ગયું અને તેમનું સ્વાગત વિનય કરવા માટે સુરત પિતાને આસનેથી ઊઠી. ઊઠીને સાત આઠ પગલાં સામે ગઈ. અને તેમને વંદન નમસકાર કર્યો. ત્યાર પછી વિપુલ અશન (ખાન) પાન ખાઘ સ્વાદ્યના પ્રતિલાભ કરાવી આ પ્રકારે બોલી.
શ્રી નિરયાવલિકા સૂત્ર