Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३४२
३ पुष्पितासूत्र करवाया और अपने सभी मित्र ज्ञाति स्वजन बन्धुओंको बुलाया और आदर सत्कार के साथ सभी मित्र ज्ञाति स्वजन बन्धुओंको भोजन कराया। बादमें स्नानकी हुई यावत् मसीतिलक आदिसे युक्त, सभी अलङ्कारोंसे विभूषित सुभद्रा हजार मनुष्योंके द्वारा वाहित शिबिका पर बैठायी गई।
उसके बाद वह सुभद्रा सार्थवाही मित्र ज्ञाति स्वजन-बन्धु और सम्बधियोंसे युक्त सभी प्रकारकी ऋद्धि यावत् भेरी आदि बाजोंके स्वरके साथ वाराणसी नगरीके बीचोबीचसे होती हुई सुव्रता आर्याओंके उपाश्रयमें आई, और हजार पुरुषोंसे वाहित उस शिबिकासे उतरी। बादमें वह भद्र सार्थवाह सुभद्रा सार्थवाहीको आगे कर सुव्रता आर्याके पास आया, और वन्दन नमस्कार किया। बाद उसके उसने इस प्रकार कहाः
हे देवानुप्रियों ! यह मेरी भार्या सुभद्रा सार्थवाही मेरी अत्यन्त इष्ट और कान्त है। इसको वात पित्त कफ आदि रोग तथा शीत-उष्ण आदिके दुःख
અને પિતાના બધા મિત્રો જ્ઞાતિ-સ્વજન બધુઓને બોલાવ્યા અને આદર સત્કાર કરીને તે બધાને ભોજન કરાવ્યું. પછી સુભદ્રાને નવરાવી યાવત્ મસી તિલક (ચાંડલ) આદિ કરાવી તમામ અલંકાર (ઘરેણાં) થી શણગારી હજાર મનુષ્યએ ઉપાડેલી શિબિકા (પાલખી) ઉપર બેસાડવામાં આવી.
ત્યાર પછી તે સુભદ્રાસાર્થવાહી મિત્ર, જ્ઞાતિ, સ્વજન-બધુ તથા સબધિએની સાથે તમામ પ્રકારની કૃદ્ધિ, ભેરી આદિ વાજાંગાજાના સ્વર સાથે વારાણસી નગરીની વચ્ચે વચ્ચે થઈને સુત્રતા આર્યાઓના ઉપાશ્રયમાં આવી. અને હજાર પુરૂષોએ ઉપાડેલી તે શિબિકામાંથી ઉતરી. પછી તે ભદ્રસાર્થવાહ સુભદ્રા સાર્થવાહીને આગળ કરીને સુવ્રતા આની પાસે આવ્યું. અને વન્દન નમસ્કાર કર્યો પછી તેણે આ પ્રકારે કહ્યું –
હે દેવાનુપ્રિયે ! આ મારી સ્ત્રી સુભદ્રા સાર્થવાહી મારી ઘણીજ ઈષ્ટ અને કાન્ત (પ્રિય) છે. તેને વાત પિત્ત કફ વગેરે રોગ ઠંડી ગરમી વગેરેનાં દુઃખ
શ્રી નિરયાવલિકા સૂત્ર