Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३४३
सुन्दरबोधिनी टोका वर्ग ३ अध्य. ४ बहुपुत्रिका देवी स्पर्श न कर सके इसके लिए सर्वदा यत्न करता आरहा हूँ, सो यह सार्थवाही संसारके भयसे उद्विग्न हो तथा जन्म मरणसे डरकर आप लोगोंके पास मुण्ड होकर प्रव्रजित हो रही है, इसलिये मैं आप लोगोंको यह शिष्यारूप भिक्षा दे रहा हूँ। हे देवानुप्रियों ! इसको आप लोग स्वीकार करें।
भद्र सार्थवाहके इस प्रकार कहने पर उस महासतीने उस सार्थवाहीसे कहा-हे देवानुप्रिये ! जैसी तुम्हारो खुशी हो, शुभ काममें प्रमाद मत करो। सुव्रता महासती द्वारा इस प्रकार कहे जानेपर वह सुभद्रा सार्थवाही अपने हाथोसे माला और आभूषणोंको उतार दिया, और उसने अपने हाथसे पञ्चमुष्टिक लुञ्चन किया। बादमें वह सुव्रता आर्याके समीप आकर तीन बार आदक्षिण-प्रदक्षिणा पूर्वक वन्दन नमस्कार करके बोली
हे महासती ! यह संसार जरा-मरण रूप आगसे जल रहा है,-अत्यन्त जल रहा है। जिस तरह कोई गृहस्थ धरमें आग लगनेपर जलती हुई वस्तुओंसे
સ્પર્શ કરી ન શકે તે માટે હું હમેશાં ચત્ન કરતો આવું છું તે આ સાર્યવાહી સંસારના ભયથી ચિંતાતુર બનીને તથા જન્મમરણના ડરથી આપ લોકેની પાસે મુંડિત થઈ પ્રવ્રજિત થાય છે. માટે હું આપ લોકોને આ શિષ્યારૂપ ભિક્ષા આપું છું. હે દેવાનુપ્રિયે. આને આપ લેકે સ્વીકાર કરે.
ભદ્ર સાર્થવાહના આ પ્રકારે કહેવાથી તે મહાસતીએ તે સાર્થવાહીને કહ્યું – હે દેવાનુપ્રિયે ! જેવી તમારી ખુશી. કેઈ શુભ કામમાં પ્રમાદ ન કરો. સુત્રતા મહાસતીએ આ પ્રમાણે કહેવાથી તે સુભદ્રાસાર્થવાહીએ પિતાના હાથેથી માલા અને ઘરેણાં ઉતારી નાખ્યાં અને તેણે પિતાને હાથેથી પંચ મુષ્ટિક લુચન કર્યું. પછી તે સુત્રતા આર્યાની પાસે આવીને ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણા પૂર્વક વન્દન નમસ્કાર કરીને બોલી:–
હે મહાસતી ! આ સંસાર જરા-મરણરૂપ અવિન વડે બની રહ્યો છે ખૂબ બળે છે. જેમ કોઈ ગૃહસ્થ ઘરમાં આગ લાગે ત્યારે બળી જતી વસ્તુઓમાંથી
શ્રી નિરયાવલિકા સૂત્ર