Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३४४
३ पुष्पितासूत्र बहुमूल्य और थोडे वजनबाली वस्तुको निकाल लेता है और उसे सुरक्षित रखता है उसी प्रकार मैं अपनी आत्माको जो मेरी इष्ट है, कान्त है, प्रिय है, संमत =सम्मानित है अनुमत-बडे प्रेमसे सुरक्षित है, बहुमत है अनेक प्रकारसे लालित षालित है, उसको शीत, उष्ण, भूख, तृषा, चोर, सिंह, सर्प, डांस, मच्छर तथा बात पित कफ आदि रोग परीषह उपसर्ग कोई नुकसान न पहुँचा सकें तथा मेरी आत्मा परलोकमें हित रूप, सुखरूप कुशल रूप और परम्परासे कल्याण रूप रहे । इस लिये मैं आपके पास मुण्डित होकर प्रव्रजित होती हूँ। मैं प्रतिलेखना आदि क्रियाको सीखूगी। आपकी आज्ञासे संयमकी सब क्रियाको पालुंगी । इस प्रकार वह सार्थवाही देवानन्दाके समान प्रवजित हुई और आर्या हो गई तथा पाँचसमिति और तीन गुप्तियोंसे युक्त हो सकल इन्द्रियोंका दमन कर वह गुप्तब्रह्मचारिणी हो गयी ॥४॥
બહુ કિંમતવાળી અને ઓછા વજનવાળી વસ્તુને કાઢી લે છે અને તેને સુરક્ષિત રાખે છે તેવી જ રીતે હું મારો આત્મા-કે જે મારે ઈષ્ટ છે–કાન્ત છે-પ્રિય છેસંમત=સમ્માનિત છે, અનુમત=બહુ પ્રેમથી સુરક્ષિત છે, બહુમત છેઃઅનેક ५२थी शासित पालित छ, तेने , २भी, भूप, तरस, या२, सिंड, सर्प, ડાંસ, મચ્છર, તથા વાત, પિત્ત, કફ વગેરે રોગ, પરીષહ, ઉપસર્ગ કોઈ નુકશાન પહોંચાડી ન શકે તથા મારે આત્મા પરલોકમાં હિતરૂપ, સુખરૂપ, કુશલરૂપ તથા પરમ્પરાથી કલ્યાણરૂપ રહે તે માટે હું તમારી પાસે મુંડિત થઈને પ્રત્રજિત બનું છું. હું પ્રતિલેખના આદિ ક્રિયાને શીખીશ. આપની આજ્ઞાથી સંયમની બધી ક્રિયાએનું પાલન કરીશ. આ પ્રકારે તે સાર્થવાહી દેવાનન્દાની પેઠે પ્રજિત બની અને આર્યા થઈ ગઈ તથા પાંચ સમિતિ અને ત્રણ મુસિએથી યુક્ત થઈને બધી ઇન્દ્રિઓનું દમન કરીને તે ગુપ્ત બ્રહ્મચારિણી થઈ ગઈ. છે ૪
શ્રી નિરયાવલિકા સૂત્ર