________________
सुन्दरबोधिनी टोका वर्ग ३ अध्य. ४ बहुपुत्रिका देवी पूर्वोक्तविशेषणविशिष्टानां पुत्राणां मध्यात एकमपि सन्तानं न प्राप्ता= न लब्धवती, इत्येवं प्रकारेण अपहतमनःसंकल्पा-विनष्टमनोऽभिलषितकामना 'यावत् ' शब्देन अधोमुखीत्यादीनां मागुक्तानां संग्रहो बोध्यः, ध्यायति= आर्तध्यानं करोति । सुव्रताः तन्नामिका आर्यिकाः । 'सङ्घाटकः साध्वी
हे देवानुप्रिये ! मैं भद्रसार्थवाहके साथ अनेक प्रकारके विपुल भोगोंको भोगती हुई विचरती हूँ। परन्तु आज तक मेरे एक भी सन्तान नहीं हुई। वे माताएँ धन्य हैं, पुण्यशीला हैं उन्होंने पूर्व जन्ममें पुण्य उपार्जन किया है और उन माताओंने ही अपने मनुष्य जन्म और जीवनका फल अच्छी तरह पाया है. जिन माताओंकी अपने उदरसे उत्पन्न, स्तनके दूधकी लोभी, कानोको लुभानेवाली वाणीको उच्चारण करनेवाली, मा ! माँ ! ! इस हृदयस्पर्शी शब्दको बोलनेवाली, तथा स्तन मूल और कक्षके बीच भागमें अभिसरण करनेवाली सन्तान, उन माताओंके स्तनोंको दूधसे परिपूर्ण करती है, फिर वे कोमल कमल सदृश हाथोंके द्वारा गोदीमें बैठाये जानेपर उच्च स्वरोसे उच्चारित, कानोंको अच्छे लगनेवाले, मधुर शब्दोंको बोलकर माताओंको प्रसन्न करती है। मै भाग्यहीन हूँ, पुण्यहीन हूँ, मैंने कभी पुण्याचरण नहीं किया
છે દેવાનુપ્રિયે ! હું ભદ્ર સાર્થવાહની સાથે અનેક પ્રકારના વિપુલ લેગ ગવતી વિચરું છું. પરંતુ આજ પર્યત મને એક પણ સંતાન થયું નથી. તે માતાઓને ધન્ય છે તે પુણ્યશીલા છે–તેમણે પૂર્વજન્મમાં પુણ્ય ઉપાર્જન કર્યું છે અને તે માતાઓએ જ પિતાના મનુષ્યજન્મ અને જીવનનું ફળ સારી રીતે મેળવ્યું છે કે જે માતાઓનાં પિતાનાં ઉદરથી ઉત્પન્ન, સ્તનના દૂધ માટે લેલી, કાનને લલચાવનારી વાણી બેલતાં, માં-માં એવા હૃદયસ્પર્શી શબ્દને બેલવાવાળાં તથા સ્તનમૂલ અને કૂખની વચલા ભાગમાં અભિસરણ કરવાવાળાં સંતાન, તે માતાઓના સ્તનેને દૂધથી પરિપૂર્ણ કરે છે. વળી તે કેમલ કમલ જેવા હાથો વડે ખેળામાં બેસાડતાં ઉંચા સ્વરથી બેલી કાનેને સારું લાગે તેવા મધુર શબ્દ બેલીને માતાઓને પ્રસન્ન કરે છે. હું ભાગ્યહીન છું, પુણ્યહીન છું.
શ્રી નિરયાવલિકા સૂત્ર