Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३३२
३ पुष्पितासूत्र समूहः, गृहसमुदानस्य-गृहेषु अनेकेषु गेहेषु समुदान-भिक्षाटनं, गृहसमुदानम् अनेकगृहगृहीतं भैक्षं तस्य तथा, शेषं सुगमम् ॥ २ ॥
मूलम्तएणं ताओ अजाओ सुभदं सत्थवाहिं एव वयासी-अम्हे णं
छाया
ततः खलु ता आर्यिकाः सुभद्रां सार्थवाहीमेवमवादिषुः-वयां खलु
इसी लिये इन सभी सुखों से मैं एक भी सुखको न पा सकी । क्यों कि मुझे एक भी संतान नहीं हुई।
हे देवानुप्रियों ! आप लोग बहुत ज्ञानवाली हैं, बहुतसी बातोको जानती हैं ओर बहुतसे ग्राम, नगर यावत् सन्निवेशोंमें विचरती हैं बहुतसे राजा, ईश्वर, तलवर आदिसे लेकर सार्थवाहोंके घरोंमें भिक्षार्थ आपका जाना होता है। क्या कहीं कोई विया-प्रयोग वा मंत्र-प्रयोग, वमन अथवा विरेचन, वस्तिकर्म वा औषध अथवा भैषज्य आपको मिला है ? जिससे मेरे लडका या लडकी हो सके ॥२॥
મેં કદી પુણ્યનું આચરણ કર્યું નથી. તેથી આવા પ્રકારનાં સુખમાંથી હું એક પણ સુખને મેળવી શકી નહિ કેમકે મને એક પણ સંતાન થયું નથી.
હે દેવાનુપ્રિયે ! આપ લેક બહુ જ્ઞાનવાળાં છે ઘણએ વાતને જાણ છે. અને ઘણાં ગામ નગર યાવત્ સન્નિવેશમાં વિચરે છે. ઘણા ઘણા રાજા, ઈશ્વર, તલવર આદિથી માંડીને સાર્થવાહોના ઘરમાં ભિક્ષાર્થ આપને જાવાનું પણ થાય છે. તે શું કયાંય કોઈ વિદ્યાગ અથવા મંત્રપ્રયાગ, વમન અથવા વિરેચન, બસ્તિકર્મ કે ઔષધ અથવા ભેષજ્ય તમને મળ્યું છે ? જેથી મને પુત્ર
पुत्री 25 श ? (२).
શ્રી નિરયાવલિકા સૂત્ર