Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टीका वर्ग ३ अध्य. ३ सोमिल ब्राह्मणा
३११
उता
उसके बाद वह सोमिल पाँचवे दिनके चौथे पहरमें जहाँ उदुम्बर (गुलर) का वृक्ष था वहाँ आता है और उदुम्बर वृक्षके नीचे अपना कावड रखता है
और वेदी बनाता है, यावत् काष्ठमुद्रासे मुख बाधता है और मौन होकर रहता है। उसके बाद मध्य रात्रिमें उस सोमिल ब्राह्मणके पास एक देव प्रकट हुआ
और यावत् इस प्रकार कहा-हे सोमिल प्रबजित ! तुम्हारी यह प्रव्रज्या दुष्प्रव्रज्या है, इस प्रकार पहली बार उस देवताके मुखसे वाणी सुनकर वह सोमिल मौन रहता है। अनन्तर उस सोमिलने उस देवतासे दुवारा तिवारा कहे जानेपर इस प्रकार कहा-हे देवानुप्रिय ! मेरी प्रव्रज्या दुष्प्रज्या क्यों है ?
सोमिलके इस प्रकार पूछनेपर उस देवताने इस प्रकार कहना प्रारम्भ किया
हे देवानुप्रिय ! तुम मुमुक्षु जनोंसे सेव्य पार्श्व अर्हतके समीप पाँच अनुव्रत सात शिक्षावत, इस प्रकार बारह व्रतरूप श्रावक धर्मको स्वीकार किया। उसके
ત્યાર પછી તે સોમિલ પાંચમા દિવસે ચોથા પહોરે જ્યાં ઉદુમ્બર (ઉંબરે)નું વૃક્ષ હતું ત્યાં આવે છે. અને તે ઉદુમ્બર વૃક્ષની નીચે પિતાની કાવડ રાખી વેદી બનાવે છે. પહેલાંની માફક બધાં કૃત્ય કરી પછી કામુદ્રાથી મોટું ખાંધી મૌન રહે છે. ત્યાર પછી મધ્યરાત્રિમાં તે સેમિલ બ્રાહ્મણની પાસે એક દેવ પ્રગટ થયો અને આ પ્રકારે કહ્યું – મિલ પ્રવ્રજિત ! તારી આ પ્રવ્રજ્યા દુષ્પવ્રજ્યા છે. આ પ્રકારની પહેલીવારની વાણું તે દેવતાને મુખેથી સાંભળી તે સોમિલ મૌન રહે છે. પછી તે દેવ બીજીવાર, ત્રીજીવાર પણ સમિલને તે જ પ્રકારે કહે છે. સમિલે તે દેવતાની વાણી સાંભળી આ પ્રકારે કહ્યું –
હે દેવાનુપ્રિય ! મારી પ્રવજ્યા દુષ્પત્રિજ્યા કેમ છે? સમિલના આ પ્રકારે પુછવાથી તે દેવતા આ પ્રકારે કહેવા લાગ્યું –
હે દેવાનુપ્રિય ! તમે મુમુક્ષુજનેથી સેવાતા પાર્શ્વ અહંતની પાસે પાંચ આ વ્રત, સાત શિક્ષા વ્રત એમ કુલ મળીબાર ગત રૂપ શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો
શ્રી નિરયાવલિકા સૂત્ર