________________
३१३
सुन्दरबोधिनी टीका वर्ग ३ अध्य. ३ सोमिल ब्राह्मण अनन्तर उपलेपन और सम्मान किया और काष्ठमुद्रासे अपना मुँह बाँधकर तुम मौन होकर बैठे। हे देवानुप्रिय ! इस प्रकार तुम्हारी यह प्रव्रज्या दुष्प्रव्रज्या है !
उसके बाद सोमिलने कहा-हे देवानुप्रिय ! अब आप ही बताओ कि मैं कैसे सुप्रबजित बनें । उसके बाद उस देवने सोमिल ब्राह्मणसे इस प्रकार कहाहे देवानुप्रिय ! यदि तुम अभी पहले ग्रहण किया हुआ पाच अणुव्रत और सात शिक्षाव्रतको स्वयमेव स्वीकार कर विचरण करो तो यह तुम्हारी प्रव्रज्या सुप्रव्रज्या हो जाय । उसके बाद वह देव सोमिल ब्राह्मणको वन्दन और नमस्कार कर जिस दिशासे प्रादुर्भूत हुआ उसी दिशामें अन्तर्हित हो गया।
उस देवके अन्तर्हित होजानेपर उसके कथनानुसार वह सोमिल ब्राह्मण ऋषि प्रथम स्वीकृत पाँच अनुव्रत और सात शिक्षाबत अपने हीसे स्वीकार कर विचरण करता है। उसके बाद वह सोमिल बहुतसे चतुर्थ षष्ठ अष्टम यावत् मासार्ध मास
અને કાણમુદ્રાથી પિતાનું મોટું બાંધી મન થઈ બેઠા છે. હે દેવાનુપ્રિય! આ પ્રકારની તમારી આ પ્રવ્રજ્યા દુપ્રજ્યા છે.
ત્યાર બાદ સેમિલે કહ્યું–દેવાનુપ્રિય ! તે હવે આપજ બતાવે કે હું કેવી રીતે સુપ્રજિત બનું? ત્યાર પછી તે દેવતાએ સોમિલ બ્રાહ્મણને આ પ્રકારે કહ્યું–હે દેવાનુપ્રિય જે તમે હમણાં અગાઉ ગ્રહણ કરેલાં પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતને પિતાની મેળે સ્વીકાર કરીને વિચરણ કરે તે આ તમારી પ્રત્રજ્યા સુત્રજયા થઈ જાય. ત્યાર પછી તે દેવ સેસિલ બ્રાહ્મણને વંદન અને નમસ્કાર કરે છે. પછી જે દિશામાંથી તે પ્રાદુર્ભત થયેલ હતું તેજ દિશામાં અંતહિત થઈ ગયે.
તે દેવ અંતહિત થઈ ગયા પછી તેના કથન અનુસાર તે સોમિલ બ્રાહ્મણ ઋષિએ અગાઉ સ્વીકારેલાં પાંચ અણુવ્રત અને સાત શિફાવત પિતાની જાતે સ્વીકારી વિચરણ કરે છે પછી તે સોમિલ ઘણાં વતુર્થ ષષ્ઠ અષ્ટમથી માંડી યાવત્
શ્રી નિરયાવલિકા સૂત્ર