Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टीका वर्ग ३ अध्य. ४ बहुपुत्रिका देवी
३१९
उपयोग पूर्वक देखती हुई राजगृहमें समवसृत भगवान महावीर स्वामीको देखती है । और उनको देखकर सूर्याभदेवके समान यावत् नमस्कार करके अपने श्रेष्ठ सिंहासनपर पूर्व दिशाकी और मुख करके बैठी। सूर्याभदेवके समान आभियोगिक ( भृत्य ) देवको बुलवाकर उसने सुस्वरा घंटा बजानेकी आज्ञा दी । अनन्तर सुस्वरा घण्टा बजवाकर भगवान महावोरके दर्शन करनेको जानेके लिए सभी देवताओंको सूचित किया । उसका यानविमान हजार योजन विस्तीर्ण था, साढे बासठ योजन ऊँचा था । उसमें लगा हुआ महेन्द्रध्वज पच्चीस योजन ऊँचा था । अन्तमें वह बहुपुत्रिका देवी यावत् उत्तर दिशा के मार्ग से सूर्याभ देवके समान हजार योजनका वैकयिक शरीर बनाकर उतरी। बाद में भगवान के समीप आई, और धर्मकथा सुनी । उसके बाद वह बहुपत्रिका देवी अपनी दाहिनी भुजाको फैलाती है । और उससे एक सौ आठ देवकुमारोंको निकालती है । फिर बायीं भुजाको फैलाती है, उससे एकसौ आठ देवकुमारियोंको निकालती है । उसके बाद बहुतसे दारक दारिका - बडी
જોતી જોતીરાજગૃહમાં પધારેલ ભગવાન મહાવીર સ્વામીને જુએ છે, તેમને જોઈને સૂર્યાભદેવની પેઠે ચાવત્ નમસ્કાર કરીને પેાતાના શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વ દિશાની તરફ્ માઢું રાખીને બેઠી. સૂર્યોભદેવની પેઠે જ આલિયાગિક ( ભૃત્ય ) દેવને ખેલાવીને તેણે સુસ્વરા ઘંટા વગાડવાની આજ્ઞા આપી. પછી સુસ્વરા ઘંટા વગડાવીને ભગવાન મહાવીરનાં દર્શન કરવાને જવા માટે સર્વે દેવતાઓને સૂચના આપી. તેનું યાન વિમાન હજાર ચેાજનના વિસ્તારરૂ વાળું હતું. સાડા ખાસઠ ચેાજન ઊંચું હતું તેમાં ચડાવેલા મહેન્દ્ર ધ્વજ પચીસ યેાજન ઊંચા હતા. છેવટે તે બહુપુત્રિકાદેવી યાવત્ ઉત્તર દિશાનાં માર્ગથી સૂર્યાભદેવની પેઠે હજાર યેાજનનું વૈયિક શરીર મનાવીને ઉતરી પછી ભગવાનની પાસે આવી અને ધર્મકથા સાંભળી, ત્યાર પછી તે બહુપુત્રિકાદેવી પાતાની જમણી ભુજા ( હાથ ) ને ફેલાવે છે અને તેમાંથી એકસેસ આઠ દેવકુમારને કાઢે છે પછી ડાખી ભુજાને ફેલાવે છે તેમાંથી એકસે આઠ દેવકુમારને કાઢે છે પછી ઘણા
શ્રી નિરયાવલિકા સૂત્ર