Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३२६
३ पुष्पितासूत्र तत्र वाराणस्यां नगर्यां खलु भद्रो नाम सार्थवाहोऽभूत् आढ्यः अपरिभूतः, एतद्वयाख्या मागेवोक्ता । तस्य खलु भद्रस्य च सुभद्रा नाम भार्या सुकुमारपाणिपादा० बन्ध्या अविजनयित्री-पुत्रादिकानामप्रसवशीला, अत एव 'जानुकूपरमाता'-जानुकूर्पराणामेव माता-जननी या सा तथा, यद्वाजानुकूपराण्येव नत्वपत्यं मिमते-स्पृशन्ति तस्याः स्तनौ इति, अथवा-जानुकूपरमात्रेतिच्छाया-जानुकूर्पराण्येव मात्रा परिकरः क्रोडनिवेशनीयः परकीयपुत्रादिसहायतासमर्थरूपो यस्याः न तु स्वपुत्रलक्षण उत्सङ्गनिवेशनीयः वाह रहता था जो धनधान्यादिसे समृद्ध और दूसरोंसे अपरिभूत था। उस भद्र सार्थवाहकी पत्नीका नाम सुभद्रा था, जो सुकुमार हाथ पैरवाली थी। परन्तु वह बन्ध्या थी। अतएव उसने एक भी सन्तानको जन्म नहीं दिया था। केवल जानु
और कूपरकी माता थी। यहाँ “ जानुकूर्परमाता " का यह भी अर्थ होता है= जिसके स्तनोंको केवल घुटने और कोहनिया स्पर्श करती थीं, नकि सन्तान । अथवा यहाँ “ जानुकूर्परमात्रा” यह भी छाया होती है। इसका अर्थ होता है-जिसके जानु और कूर्पर अर्थात् गोदी और हाथ दूसरोंके पुत्रोंके लाड प्यारमें ही समर्थ थे, नकि अपने पुत्रोंके लाड प्यारमें । क्योंकि उसको अपनी कोई सन्तान नहीं थी।
સાર્થવાહ રહેતો હતો કે જે ધનધાન્યાદિથી સમૃદ્ધ અને બીજાઓથી અપરિભૂત (અજીત) હતો. તે ભદ્ર સાર્થવાહની સ્ત્રીનું નામ સુભદ્રા હતું જે સુકુમાર હાથપગવાળી હતી. પરંતુ તે વાંઝણી હતી. એટલે તેને એક પણ સંતાનને જન્મ આગે નહોતો કેવળ જાનુ અને કૂર્પરની માતા હતી. અહીં “જાનુકૂપરમાતા” ને એ અર્થ થાય છે કે જેનાં સ્તનને કેવળ ગોઠણ અને કોણુઓ જ સ્પર્શ કરતી હતી નહિ કે સન્તાન. અથવા અહીં “ જાનુકૂર્પરમાત્રા” એવી પણ છાયા થાય છે–એને અર્થ એવો થાય છે કે જેના જાનુ અને કુરિ એટલે ખેળ અને હાથ બીજાના પુત્રને લાડ ગારમાં જ સમર્થ હતા, નહિ કે પિતાના પુત્રને લાડ પ્યારમાં. કારણ કે તેને પિતાનું કોઈ સંતાન નહોતું.
શ્રી નિરયાવલિકા સૂત્ર